________________
મિથ્યાત્વને ગાઢ અંધકાર
[ ૨૩ પડશે અને અજ્ઞાનને ટાળવાને પ્રયત્ન કરે પડશે. જેને આ સમજાય, તેને સાધુને ખપ બહુ પડે.
આજે તમારે સાધુને ખપ કેટલે? ગેચરી–પાણી આદિ વહરાવવા પૂરતે ! પર્વતિથિ સાચવવા પૂરતે! વ્યાખ્યાનાદિ સાંભળવા પૂરતે! સાધુ પાસે કે માલ છે ? જગતમાં બીજા કોઈની પણ પાસે ન હોય, એવે માલ સાધુ પાસે હોય ને? કારણ કે–સાધુ એટલે ભગવાને કહેલા આગમને જ સર્વસ્વ માનનારા ! આવા માલની તમને કેટલી કિંમત ? આભિગ્રાહિક કરતાં અનભિગ્નાહિક સારો, કેમ કે-કઈક વખતે ઠેકાણે પડી જાય. એવાને જ્ઞાની સાધુને ચેગ ઝટ ફળે, કેમ કે–એને અસદુ આગ્રહ નથી. તમે અજ્ઞાન એટલે અજાણ તે છે, પણ જ્ઞાની ગુરુની નિશ્રામાં છે કે નહિ? કઈ પણ ધર્મનું કામ ગુરુને પૂછયા વિના કરવું નહિ, એ તમારે નિર્ણય છે ખરે? ધર્મનું ગમે તે કામ હોય, પણ સદગુરુ ના કહે છે તે નહિ કરવું અને હા કહે તે જ તે કરવું, એવું છે ખરું? એવા અજાણને પણ નિભાવાય. તમે કઈ નાને આડાઈ કરે છે તે પણ નિભાવી લે છે, કેમ કે–એની આડાઈ ઉપર પણ તમે કાબૂ રાખી શકે છે. અને માટે જે અજ્ઞાન અને જીદ્દી હોય, તે તમે પણ કહી દો છે કે–આમ ઘર ચાલે નહિ. મેટે બહુ આડાઈ કરે અને હઠીલે થાય, તે મા-બાપ પણ કહી દે છે કે-આપણે છૂટા ! કેમ કે–બાળક, બહુ બહુ તે, સારી વસ્તુને બગાડી જાય, પણ મેટ આડે થાય છે તે કદાચ પેઢીને પણ વેચાવે.
વિદ્યાભ્યાસ નાનપણથી કેમ શરૂ કરાવાય છે? નાને ગમે તેટલે તેફાની હોય, તેય કાબૂમાં રહી શકે એવો હોય છે માટે! એને મન થાય ત્યારે નિશાળે મૂકો, એવું કંઈ કહે તે ? તે તમે જ કહે કે–ભણી રહ્યો ! બાળકને પરાણે ભણવાય, મેટાને નહિ! આજે તે એવું નીકળ્યું છે કે છેક બે-ત્રણ વર્ષનું થાય, ત્યારથી ભણાવવા માંડવું ! બાળકને કેળવવા માટે વધારે કેળવાયેલા જોઈએ ! છોકરાને ર૦ વર્ષને થાય ત્યાં સુધી રખડવા દઈને પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org