________________
પ્રશ્નપ્રદીપ
કુકર્મમાં વિશ્વ ન આવે, એટલે આદરેલી અશુભ પ્રવૃત્તિમ કંઈ પણ વિશ્ન આવે તે સદ્ભાગ્ય માનવું. ૫ તે પ્રશ્ન ૬ - આવાં કેઈ ઉદાહરણ ખરાં?
ઉત્તર – આંખ ઉઘાડી જુઓ એટલે ઉદાહરણ આ દુનિયા આવા દાખલાઓની તે મેટી વખાર જેવી છે. જમાલી, કે ગૌશાળા જેવાને શાસ્ત્ર પરંપરા ઉડાડતાં વિશ્વ ન નડયાં, પરંતુ તેમાં સહાયક મળ્યા. તુંબડું મૂળમાં તે કડવું અને તેમાં સેમલ (ઝેર)ને સાથ મળે, તેના જેવું થાય. ૬
પ્રશ્ન ૭ – જમાલી વગેરે જે નવ નિન્હ (જાણવા છતાં પણ સત્ય તત્વને સંતાડી મિથ્યા પ્રરૂપણ કરનાર) થયા તે જેન–શાસનમાં જ કેમ?
ઉત્તર :- ડાઘ હંમેશા સફેદ વસ્ત્રને જ હોય, કાળાને ડાઘ કે? જિનશાસન સિવાયમાં ઉથલ-પાથલ કરનારની ગણતરી નિન્તવમાં જે નથી ગણી તેનું કારણ આ પ્રમાણે છે કે મેક્ષ તત્વનું પરમ ઉજજવલ સ્વરૂપ જેણે જાણ્યું જ નથી, તેને તે તત્વ સંતાડવાને પ્રસંગ કેમ આવે? ૭ પ્રશ્ન ૮ – “સારા કામમાં સે વિદ્ય” આ તે પહેલે પગથિયે જ ભયની વાત કેમ?
ઉત્તર : વ્યવહારમાં કઈ માણસ જ્યારે પિતાની કંગાલ દશાથી બે પિસા કમાતો થયે એટલે લેણદારે તેને નિરાંત ન લેવા દે, તેથી કમાણી પડતી ન મુકાય. કમાણ કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com