________________
દીપ્સ
મેળવી શકે તે પ્રશ્ન જુદો છે. તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ અભિલાષા તા ઉત્તમ તત્ત્વની જ હમેશાં કરે. કારણ કે તેને મન તેવા ઉત્તમ તત્ત્વની જ મહત્તા છે, અને તેથી જ તેને આવા મહત્ત્વપૂર્ણ તત્ત્વનું આચરણ ન થઈ શકવાને ખેદ થાય છે કે, મારે આધીન અમૃતના કુભ હોવા છતાં હું ગટરનું પાણી શા માટે પીધાં કરુ છું? છ
કરે છે, ત્યારે તે ઘણા જ આનંદ આનંૐ અસત્ય કેમ કહી શકાય ?
પ્રશ્ન ૧૨૭:– અજ્ઞાની જ્યારે પેાતાની બુદ્ધિકળા રજૂ માણતા હોય છે. તે તે
ઉત્તર : કળાબાજને જ્યારે માન અને મિલ્કતની ભૂખ ઊઘડે છે, ત્યારે પ્રકૃતિ પ્રમાણે તે પોતાની ચાલાકીના અનેક પ્રયાગા કરીને પેાતાના મનમાં ભલે આનંદ માને, પર’તુ પેાતાની ખાનદાની અને આબરૂનું લીલામ થાય છે. તેનું તેને ભાન નથી, મયૂર (મેર) જ્યારે કળા કરીને નાટક કરતા હેાય છે, ત્યારે દેખાવમાં સારા લાગે છે, પરંતુ પાછળથી તેની પૂ ઉઘાડી થઈ ગઇ તેનું તેને ભાન નથી. તેની માક અજ્ઞાનીને આનંદ સમજવા. ૨
પ્રશ્ન ૧૨૮ઃ– અસંજ્ઞી જવા દુઃખાનુભવ કેવી રીતે કરે છે? તેને મન તે। નથી !
ઉત્તર : સુખના અનુભવ કે દુઃખના અનુભવ જે થાય છે, તે મન અથવા ઇન્દ્રિયાને થતા નથી, પરંતુ તે અનુભવ આત્માને થાય છે. મન અને ઇન્દ્રિયાનું કાર્ય માત્ર એટલું જ છે કે તેઓ પેાતાની વેદના સ્પષ્ટપણે આત્મા સુધી પહેોંચાડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com