________________
પ્રશ્નપ્રદીપ
બસ, માત્ર મનનું કાર્ય આટલું જ છે. મન છે તે સાધન છે, અને તે સાધન વડે આત્મા સુખ-દુખને સ્પષ્ટપણે અનુભવે છે. આવું મનનું સાધન જે અસંસી જીવેને નથી. તેથી સર્વ અસંજ્ઞી જ સુખદુઃખને સ્પષ્ટપણે જાણી શક્તા નથી.
જેમ કાચમાં મે જોનાર સ્પષ્ટપણે પિતાનાં ચિહ્નો જાણે શકે છે. પરંતુ લીસા પથ્થર પર મેટું જેનાર માત્ર આભાસ પામી શકે છે, પરંતુ અવકન નથી કરી શકતે.
કાચની સહાયતા વાળે માણસ મનયુક્ત જીવસમાન સ્પષ્ટપણે જાણે છે, અને આવી મનની સગવડતા નથી તેવા અસંજ્ઞી જીવેને “મતિ અજ્ઞાન” ને જે અલ્પમાત્ર ઉઘાડ હોય છે, તેમાં પિતાના સુખદુઃખ આદિનું પ્રતિબિંબ પડે છે, અને તે લીસા પથ્થરમાં મેટું જેનારની જેમ સ્પષ્ટપણે જાણી શકતે નથી. કારણ કે તેના મતિજ્ઞાનને મનની સહાયતા નથી. આધાર વિનાને માણસ જેમ પાંગળી રીતે ઠેબાં ખાતે વગર ભાને પ્રવૃત્તિ પણ કર્યું જાય છે અને સુખ દુખ આદિ ભગવ્યે જાય છે, તેની જેમ અસંજ્ઞી જ પિતાના મતિ અજ્ઞાન દ્વારા અસ્પષ્ટપણે દુઃખાનુભવ કરે છે. " આ વિષયને વિશેષ સમજવા માટે એક ઉદાહરણ આપું છું: જેમ એક આંધળો માણસ, દેખતા માણસ જેટલું તે ચાલી ફરી શકતું નથી, પરંતુ તે સામાન્ય ચાલવા ફરવાનું કામ કરે છે. આ જે તે અલ્પ પ્રમાણથી પણ ચાલવા આદિનું કામ કરે છે, તેમાં આંખના અભાવને કારણે કઈ પણ વાતનું સ્પષ્ટ ભાન રહેતું નથી. જેમ કે આંધળે ચાલતું હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com