________________
પ્રશ્નપ્રદીપ
આ પ્રકારે અગ્નિ, મસિ, કૃષિ એ વ્યવહારિક ત્રણ તત્ત્વાની સ્થાપનાથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ઉત્પત્તિ જૈન આગમાના મૂળ પાઠથી સિદ્ધ છે, અને આ રચના શ્રી ઋષભદેવના રાજ્યારભથી શરૂ થઇ.
૧૭
ચાર વણુ માંથી શેષ રહેતા બ્રાહ્મણ વર્ગની ઉત્પત્તિ વિષેને પાઢ શાસ્ત્રો ઉપરની નિયુ`કિત (જે ચૌદપૂર્વધર ભદ્રમાહુ સ્વામી નિર્મિત છે.) ને આધારે એ પ્રમાણે છે કે જ્યારે ભગવાન ઋષભદેવે ચારિત્રના સ્વીકાર કરી કેવળજ્ઞાન-કેવળદેન પામ્યા, ત્યારે ભરત ચક્રવતી પ્રસંગને પામી સાધર્મિક ભકિતનું મહાત્મ્ય સમજી, પેાતાને રસાડે જમવા આમ ત્રેલા શ્રાવકાને કાકીણી રત્નથી ચિહ્નિત કર્યાં, અને જ્ઞાન, દર્શીન, ચારિત્રની શ્રદ્ધા કરાવી, તેમજ અહિંસાના પાઠ સ્વરૂપે “ માળે ” કાપણુ જીવને મારા નહિ તેવા ઉપદેશ કર્યાં. 4t આ मा हा જ આગળ જતાં વિપરીત ખની બ્રાહ્મણુ થયા. બ્રાહ્મણુ શબ્દનું અર્ધમાગધીરૂપ માહણા જ થાય છે. કોઇપણુ જીવને ન હણવાના ઉપદેશને પામેલા માહણા-બ્રાહ્મણેા આગળ જતાં એક વર્ષોં-જાતિ સ્વરૂપે જ બની ગયા. આ રીતે ચાર વણુની સ્થાપના માત્ર આજથી નહિ, પરંતુ કર્મ ભૂમિના પ્રારંભથી જ છે. ઉપરાંત ચારે વણુ માં અત્યારની સજાતિના સમાવેશ થઈ જાય છે જેમ કે
""
(૧) અસિ :– એટલે રજપૂત-ગરાસીયા વગે૨ે સ ક્ષત્રિય વગ .
(૨) મિસ :- કાગળ કલમથી વ્યવહાર કરનાર વ્યાપારીવણ્ય વગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com