________________
પ્રશ્રદીપ
૧૫૧
પ્રશ્ન ૨૩:- નીચ શેત્ર (શુક્રવણું) જાતિ અને કુળથી હોય તે શું પ્રયત્ન કરી ઉચ્ચ શેત્ર ન પામી શકે ?
ઉત્તર – મૂંગાને કેવળજ્ઞાન થાય તે તેને જીભ નથી આવી જતી, આંખ વગરનાને કેવળજ્ઞાન થાય તે તેને ડેળા નથી આવી જતા. કેવળજ્ઞાનીને પણ પિતાના પૂર્વજન્મનું કર્મફળ ભેગવવું પડે. કેઈ કુબડાને કેવળજ્ઞાન થાય તે શું તેનું શરીર સુધરી જાય ? અઘાતી કર્મના ઉદયે થયેલી પરિણતી તે ઘાતી કર્મને ક્ષય થવા છતાં પણ તે અઘાતી પ્રકૃતિ મટતી નથી. બરાબર આ નિયમ પ્રમાણે જાતિ અને કુળથી શુદ્ર એ નીચગેત્રના ઉદયવાળો જીવ પણ પિતાના નીચ વર્તનથી ઉપાર્જન કરેલ નિકાચીત કર્મને પરિવર્તન કરી ઉચ્ચગેત્ર પ્રાપ્ત નથી કરી શકતે. ૬
शुभं समाप्त च इदम् ग्रंथम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com