________________
પ્રશ્નપ્રદીપ
૧૪૯
અંધ થાય છે અને તે અનુસાર તેને શુદ્રકુળમાં જન્મ લે પડે બળનું અભિમાન કરેલ હોય તે નિર્બળ બને, રૂપનું અભિમાન કરેલ હોય તે તે કદરૂપ બને, વગેરે આઠ મદ
પ્રશ્ન ૨૨૭:- શકિત મત કરનાર નિર્બળ બને, રૂપને મદ કરનાર કદરૂપ થાય, લાભને મદ કરનાર સર્વત્ર નુકશાન (અલાભ) પામે, જ્ઞાનનો મદ કરનાર અજ્ઞાની થાય, વગેરે આ સર્વ વાત સાચી, પરંતુ જાતિ અને કુળને મદ કરનારને ઉદય આવેલ કર્મ અનુસાર શુદ્ર જાતિ–કુળ મળે તે વિષે વિભાગ વિચારવાની ધર્મ શાસ્ત્રોને શું જરૂર? તેને નીચ ગેત્રને આપણે શા માટે માનવ ? ક્ષત્રિય, વૈશ્ય (વ્યાપારી) અને બ્રાહ્મણની જેમ શુદ્રને પણ સમાન ગણવામાં શું વાંધે ?
ઉત્તર – ઉરચત્ર અને નીચગેત્રના વિભાગો કઈ વ્યકિતના કહેલા નથી. સર્વજ્ઞ વીતરાગદેવે શ્રી ભગવતી સૂત્ર વગેરે અનેક શાસ્ત્રોમાં વર્ણવેલ છે. આ વાતને ન માની, વગર વચા સમાન ગણવા જશે અને શુદ્રને પણ ઉચ્ચગેત્રમાં ગણવા બેઠા, તે તેના નીચગેત્રના ઉદય સવરૂપ, ગતભવના તેના કમને જ અપલાપ (વિરોધ) કર્યો ગણાય અને તેથી શાસ્ત્રાજ્ઞાને પણ વિરોધ કર્યો ગણાય. શક્તિ, રૂપ, લાભ, જ્ઞાન તપ, અને એશ્વર્યને મઢ કરનાર અધમફળ ભેગવે છે, અને તે વાતને સ્વીકાર પણ ઉપરના પ્રશ્નમાં કરે છે, છતાં જાતિ-કુળને મદ કરનાર નીચત્ર ખાધે, અને ઉદય આવ્યે ભગવે, તે વાત પણ માન્ય કરવામાં કે વાંધ આવે છે? જે ઉચ્ચ-નીચ નેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com