________________
૧૪૮
પ્રાપ્રદીપ
(૩) કૃષિ :- ખેડ કરનાર કણબી, કોળી, લુહાર, સુતાર વગેરે
શુદ્ર વર્ગ, (૪) બ્રાહ્મણ – ઉપર દર્શાવેલ પ્રમાણે પાછળથી થયેલ
ચેાથે વર્ગ. ઉપર દર્શાવેલ ચાર વર્ણ આર્યકુલ ગણાય છે. હવે આપણે પ્લેચ્છ-અનાર્યને વિચાર કરીએ કે જે જ્ઞાતિના ધોરણમાં માંસ, મધ, અખાદ્ય અને અપેય ગણવામાં આવતાં ન હોય તે બધાં, સંસ્કૃતિનાં નિયમ પ્રમાણે, મલેચ્છ કહેવાય છે. ભારત દેશમાં આવી જ્ઞાતિ ખ્રિસ્તી, મુસલમાન આદિ કેમ ગણાય છે અને રાજકીય હિલચાલની અંતર્ગર્ભિત દષ્ટિથી હાલ જેને હરિજન કહેવાય છે, તે મૂળ શાસ્ત્રીય શબ્દોમાં નિષાદ, ચંડાલ, પાક, દેઢ વગેરે સર્વ પણ “સ્વેચ્છ” જાતિ કહેવાય છે. - આ રીતે ચાર વર્ણ અને પાંચ વર્ગ આજના નહિ પરંતુ આદિ કાળનાં છે, અને તે ઉપરોક્ત રીતે જેન શારોથી પૂર્ણપણે સંમત છે. ૧
પ્રશ્ન ૨૨૬– મનુષ્ય પોતાનાં જીવનમાં મળેલી કેઈ પણ શક્તિ કે ગુણનું જે અભિમાન કરે તે તેનું પરિણામ શું આવે?
ઉત્તર :- શ્રી ભગવતી સૂત્ર, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વગેરે સિદ્ધાંતમાં ફરમાવેલ છે કે જીવ આ પ્રમાણે આઠ પ્રકારના સંદ કરે છે. માત્ર ઘડી બેવડી પૂરતું પણ જાતિ-કુળ વગેરેને અહંકાર કરેલ હોય, તેને તે તે વસ્તુ સંબંધી નીચ ગોત્રને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com