________________
૪૩
" भेक्का मणुस्स आई, तिण्णव य सिप्प - वणि,
પ્રશ્નપ્રદીપ
रज्जुप्पतीई दो कया उसके, सावय धम्मम्मि चतारि ।"
જ્યાં સુધી ઋષભદેવ (ભગવાન) રાજા થયા ન હતા, ત્યાં સુધી એક માત્ર મનુષ્ય (યુગલીયા) જાતિ હતી. પરંતુ જ્યારે ચુગલીયાની વિન ંતિ અને નાભિ કુલકર પિતાની સંમતિથી શ્રી ઋષભદેવ રાજા થયા, એટલે રાજ્યની ઉત્પત્તિ થઈ. તે રાજ્ય ઉત્પત્તિને આશ્રયીને જે રહ્યા તે ક્ષત્રીય કહેવાયા.
અકમભૂમિ-યુગલીક કાળ પૂરો થાય ત્યારે સર્વપ્રથમ માદર તેજસકાય–અગ્નિની ઉત્પત્તિ થાય છે, અને કલ્પવૃક્ષ સમાપ્ત થયેલા હાવાને કારણે ઉત્તરપૂર્તિ આદિ હેતુથી અન્ન પકાવવા માટે અગ્નિની ઉત્પત્તિ પછી ધાન્યની અપેક્ષા રહે છે. એટલે ધરાને ખેડી ધાન્ય નિપજાવનાર કૃષિકાર-કણબી, તથા આજાર, હથિયાર આદિ માટે સુતાર, લુહાર આદિ શુદ્ર થયા તે ખીન્ને વર્ગ, વાણિજ્ય ( વ્યાપાર ) પ્રવૃત્તિ પ્રારંભ થઇ તેથી ત્રીજી વૈશ્ય જાતિની ઉત્પત્તિ થઈ.
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્રના કથન પ્રમાણે ભગવાન ઋષભદેવથી ત્રણ જાતિ તૈયાર થઈ.
(૧) અસિ :- તલવાર, શસ્રાદિથી જીવનાર ક્ષત્રિય-પ્રથમ વગ (ર) મિસ – કલમથી વ્યાપાર કરનાર વાણિજ્ય-વૈશ્ય બીજો વગ
(૩) કૃષિ :- ધાન્ય નિપજાવનાર શુદ્ર–ત્રીજો વર્ગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com