________________
૧૪૪
શદીપ
- ઉપર સમજે કે જેમ ગુન્હાથી સજા કરાણી હેય. છે, તેમ શિરપાવ સુણુ ઉપકારથી અધિક હોય છે. આ એક કુદરતના ન્યાય પ્રમાણે અહીં આવેલ અનેક શુભ કાર્યના અનેકગણ. શુભ પરિણામને ભેચવી શકે અને સુખી થાય તે માટે દેને વૈકિય શરીર મળ્યું છે. ૨
પ્રશ્ન ૨૨૩ - નરગતિ હલકી હતાં ત્યાં જ્ઞાન ત્રણ કેમ?"
ઉત્તર – ચેજનાપૂર્વક ક્રૂરતાથી કરેલા ખૂનના અપરાધીને કાંઈ કલમ સુંઘાડીને ફાંસી દેવામાં આવતી નથી. ઊલટો. ખૂને બેભાન થયેલ હોય તો તેને ભાનમાં લાવીને પછી જ સજા થાય છે. પકડેલા સુનેગારની માવજત સરકારને કરવી પડે. છે. અપરાધીને તેના ગુન્હાની સજા અવશ્ય મળવી જ જોઈએ. માટે સરકાર પ્રથમ ડેકટર હાજર કરી પછી જ ફાંસી આપે છે. કહેવાને સારાંશ એ છે કે સમ્રજણે કરેલા ગુન્હાની સજા સમજણમાં કરવાની હોય છે. પાંચ જ્ઞાનમાંથી મન:પર્યવ અને કેવળજ્ઞાન વિષે પાપબ ધને પ્રશ્ન નથી. પણ તે સિવાયના ત્રણ મતિ, શ્રત અને અવંધિ આ ત્રણમાં પાયબંધને અવકાશ છે, પિતાની જ્ઞાનશક્તિને દુરુપયોગ આ ત્રણ અવસ્થામાં સંભવી શકે છે. આ ત્રણે અવસ્થામાં કરેલ શક્તિના ગેરઉપગને. પાપ બદલે ભગવતી વખતે તે લા પૂરતી (ત્રણ જ્ઞાન જેટલી) તે સાવચેતી જોઈએ ને? સજા વખતે સાવચેતી જરૂરી જણાય. છે. સજાને અમલ યરામાં પૂરી, બેભન બનાવી, પછી કરવામાં આવતું નથી. જેવી સાવચેતી પૂર્વક પાપ કર્યું તેવાજ ભાનપૂર્વક તેના પાપને બદલે ભેગવવા માટે જ નારકને ત્રનું જ્ઞાન કહેલા છે. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com