Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 161
________________ પ્રશ્નપ્રદોષ પ્રશ્ન :- ૨૨૪ દેવાને પણ ઉત્પન્ન થતાં જ ત્રણ જ્ઞાન હાય છે તેનું કારણ શું? ઉત્તર ઃ- પુણ્યના ઉત્કૃષ્ટ ફળ ભાગવવા માટેનું સ્થાન દેવગતિ છે. અને પાપના ઉત્કૃષ્ટ ફળ ભોગવવા માટેનું સ્થાન નરકગતિ છે. જેવી રીતે સજા ભોંયરામાં પૂરી બેભાન બનાવીને પછી કરવામાં આવતી નથી, તેમ શિરપાવ ( ગુણને શુભ ખલેા) પણ કંઇ નિદ્રામાં સૂતેલાના માથા નીચે મૂકી દેવામાં આવતા નથી. શુભ કે અશુભ કોઈપણુ કર્મ ફળ સમજણુ વિના ન લેગવાય. જેવી રીતે બુદ્ધિના દુરુપયોગની ક્રુરતાથી ખંધાએલ પાપફળને ભાગવવા માટે અબુદ્ધિ નહિ પણુ અશાંત બુદ્ધિ મળે છે, તેવી જ રીતે બુધ્ધિના સદુપયેાગે થએલી શુભ પ્રવૃતિના મધુર ફળને ભાગવવા માટે તેવી જ વિસ્તૃત બુદ્ધિ (જ્ઞાન) પ્રાપ્ત થાય છે. નારકદેવાને મળેલા ત્રણે જ્ઞાન તેમને પેાતાના શુભાશુભ ક પરિણામેાના ભાગવટા પૂરતાં હાય છે. ૪ (૩૦) જૈન ધર્મ અને વર્ણવ્યવસ્થા પ્રશ્ન :- ૨૨૫ અત્યારે દેખાતી ભિન્ન મિન્ત જાતિ અને વણુ વ્યવસ્થા સબંધે જૈન શાસ્ત્રો શુ પ્રકાશ પાડે છે? ઉત્તર :- હા, જૈન શાસ્ત્રામાં જ બુઢીપ પ્રાપ્તિ સૂત્ર-આવસ્યક સૂત્ર અને આચારાંગ સૂત્ર અ ૧ નિયુ કિત ગાથા-૧૯ અધિકાર આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168