Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 159
________________ બ્રહ્મપ્રદીપ આત્મ પ્રદેશને નીકળતાં પહેલાં ઉપરાકત રીતે શરીરના કાઇ પણ એક સ્થાને સર્વ આત્મ પ્રદેશાને એકત્ર થવાપણુ હાતુ નથી, માટે વેદના હાતી નથી.] ટ્ (૨૯) દેવ ગતિના પુણ્ય ભાગ અને નરક ગતિના પાપ ભાગ માટેના શરીર અને જ્ઞાનના સાધના. ૧૪૩ પ્રશ્ન : ૨૨૧ નારકીના ભવ નમળેા ગણાય છે છતાં પણ તેને નૈષ્ક્રિય શરીર મળ્યુ. કે જેમાં સડણુ—પડણ (જે કદી સડતું પણ નથી અને આયુષ્ય પુરૂરૂં થયા વિના પડતું પણ નથી) નથી તેા તેનું કારણ શું? ઉત્તર : કુદરતના એક એવા નિયમ છે કે સજા ગુન્હાથી અધિક હાવી જોઇએ. સંચિત કરેલા અનેક પાપાના પરિણામે ભાગવતાં અનેકવાર કપાઇ, છુંદાઈ અને આવી ભયંકર સા ક્રમ અનુસાર પૂર્ણ પણે ભાગવે તે પણ શરીરના અંત આવે તે માટે નારક જીવાન વૈક્રિય શરીર મળ્યું છે. જેમ પારાને ગમે તેટલી વખત જુદો જુદો કરે પણ જ્યાં તે સ બિંદુઓ એકઠા થાય કે તુરત જ પાછો એક થઈ જાય છે. તેવી રીતે નારક જીવાના શરીરના ગમે તેટલા કટકા કરવામાં આવે તે પણ સજા ભાગવાઇ રહ્યા પછી પાછું તે શરીર ખીજી સજા ભોગવવા લાયક તૈયાર થઈ જાય છે. જો આવું વૈક્રિય શરીર તેને ન હેાય તેા લાખા ગુન્હાની સજા એક ભવમાં કેવી રીતે ભાગવાય ? ૧ પ્રશ્ન ૨૨૨ :-- નારકીને અનેક પાપના બદલા અનેકગણા ભાગવવા માટે વૈક્રિય શરીર મળ્યું તેમ કહેા છે. તેા વૈક્રિય શારીર દેવેાને પણ મળ્યું છે તેનું શું કારણ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168