________________
પ્રશ્નપ્રદીપ
નહીં માને તે પછી આઠ કર્મની માન્યતા રહેશે નહિ. કર્મની માન્યતા ન હોય તે પછી જૈન શાસન કેમ ગણાય? ૩
પ્રશ્ન ૨૨૮ - શું આવા શુભ-અશુભ ઉદયને પ્રભાવ સર્વત્ર છે? ' ઉત્તર – હીરે અને કેલસે પત્થરની જ જત હોવા છતાં ઊંચ-નીચપણું છે કે નહિ? ગટર અને ગંગાના પાણીમાં પણ ભેદ સમજે છે કે નહિ ? કાંટો અને ફૂલ એ બને. વનસ્પતિની જ જાત હોવા છતાં શું તેને સમાન માને છે? ગધેડે અને કૂતરાની કેઈને ઉપમા દેશે તે માર ખાવો પડે, અને સિંહ કે હાથીની ઉપમા આપે તે સન્માન મળે છે, તેનું શું કારણ? તેથી પણ વધારે વિચારે તે એક જ શરીરના અંગે પાંગમાં પણ તે ભેદ છે, કોઈ અધિકારીને હાથથી સલામ ભરવાને બદલે જે પગ દેખાડે તે શું દશા થાય ? શુભઅશુભ, ઉચ્ચ–નીચ ગેત્રની કર્મ–વ્યવસ્થા જ્યારે શાસ્ત્રકારને પણ માન્ય છે તે પછી જમાનાના પ્રવાહમાં તણાઈને જાતિ. અને કુળની પણ ઉચ્ચ-નીચ અવસ્થાને અવગણવી ન જોઈએ. ૪
પ્રશ્ન ૨૨૯ :- વર્ણની ઉચ્ચ-નીચ અવસ્થા તે માત્ર વ્યવહારથી છે તેને નિશ્ચિત કેમ ગણાય ?
ઉત્તર :- કર્મનું ફળ જે નિશ્ચિત માનતા હે તે વર્ણ ભેદને નિશ્ચિત માને. અને કર્મની નિશ્ચિતતા ન માને તે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપે તે સિદ્ધજ છે. અને તેમ. સમજનારને તે આ સર્વ વ્યવહાર છે તેમ વિચારવાને. અવકાશ જ નથી. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com