________________
૧૩૯
નાકરના વિદાય વચનાને આધારે થઇ તેમ ન જ રીતે જ્ઞાનના સ્વયમળે ઘરમાંથી નિષ્ક્રમણ જ લેાકાંતિક દેવા પાતાના જિનાચારના નિયમ (મર્યાદા) સાચવે છે. અર્થાત્ લેાકાંતિક કહે તેા દીક્ષા ગ્રહણ કરે તેવું નથી. ૧
પ્રશ્નપ્રદીપ
ગણાય. તેવી કરવાને સમયે
મુજબ કલ્પ જ ભગવાન
પ્રશ્ન ૨૧૩:– તીથ કર દેવ અને કેવળી મહારાજ અનેમાં અંતર શુ ?
•
ઉત્તર:- કેવળજ્ઞાન તે સમાનજ છે, તેમાં અણુમાત્ર પશુ ફેર નથી. અંતર માત્ર ઉત્કૃષ્ટ પુણ્યાઇને અગે છે. જેમ વાયરમાં વીજળીના પ્રવાહ સરખા જ છે. પ્રવાહમાં ફેર નથી, પરંતુ અજવાળાના ફેર ગ્લેખને કારણે છે. શ્રી તીર્થંકર ભગવાનના પુણ્ય અનંતા છે. જગતમાં તેના જોટો નથી. સમવસરણમાં અસ'ખ્ય દેવે-મનુષ્યા વગેરે હાય તેને કોઇને પણ શંકા થતાંજ ભગવાનની વાણીથી વગર પૂછ્યું સમાધાન થાય. આ પ્રભાવ કેવળી મહારાજમાં હાતા નથી.
સગડી (અગ્નિ) પાસે બેઠેલેા માણુસ 'ડીથી ઠુંઠવાય નહિ, સગડીથી દૂર ગયે ભલે ટાઢથી ધ્રુજે, તેમ ગમે તેવા વાદીએ સમવસરણુ બહાર હોય ત્યારે ભલે ગમે તેમ ખેલે, પરંતુ ત્યાં તે તેની શ ંકા તુરત જ નિર્મૂળ થાય છે. ૨
પ્રશ્ન ૨૧૪:– કેવળી ભગવાન જેટલા ભાવે। જ્ઞાનથી જાણું છે, જુએ છે, તે બધા ભાવેા વાણી વડે શું તેઓ કહી શકે છે ?.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com