________________
પ્રદી પ્રથમ અધ્યયનથી રપષ્ટ છે. જે રાત્રે માવાને જતિ સ્મરણ થાય છે તે રીતે અંભવીને પણ થઈ શકે છે ૧૪
પ્રશ્ન ૨૧૦ :- જાતિ રમણસાન મિથ્યાષ્ટિને પણ થઈ શકે શું? . ઉત્તર – જાતિ મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, એથી મિથ્યાષ્ટિને પણ થઈ શકે છે. સમ્યગ્દષ્ટિનું જાતિમરણ મતિજ્ઞાનમાં અને મિથ્યાત્વષ્ટિનું મતિ અંગાનમાં છે. ૧૫
પ્રશ્ન ૨૧૧ - અત્યારે જીવને જાતિસ્મર્ણજ્ઞાન થઈ શકે કે કેમ ? અને થાય તે કેવી રીતે ?
ઉત્તર :- જાતિ સ્મરણજ્ઞાનનું સ્વરૂપ - જાતિ સ્મરણ જ્ઞાન અર્થાત્ પૂર્વ જન્મનું સ્મરણ. તે આ મતિજ્ઞાનને જ સંદ છે. મતિજ્ઞાનમાં ધારણને જે ત્રીજો ભેદ બતાવ્યું છે, -તેમાં જાતિ સ્મરણ જ્ઞાનને સમાવેશ થાય છે.
પૂર્વ જન્મમાં જે જીવે સાધુપણું કે શ્રાવકપણું નિર્દોષ પાળ્યું હોય, તે જીવને મેહનીય કર્મની મંદતા હોય છે. ઘણી વખતે તે મેહનીય કર્મની મંદતાની અસરથી જ્ઞાનાવરણીય કર્મ પણ મંદ બને છે, અને તેથી જીવને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. - પૂર્વ જન્મમાં જે સભ્યત્વી પણું ન હૌં, અગર તે જેનામાં અન્ય ધર્મના કેઈ પણ વિશિષ્ટ ગુણ નથી, છતાં તેના નીરણીય કમનો સાર ઉપશમ હોય તો તેને પણ જાતિ અને જ્ઞાન થઈ શકે છે.
* * *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com