________________
પ્રશતીપ,
એક ફળની પણ જે રીતે પરંપરા ચાલે છે તેવી પારસ તેમાં નથી ચાલતી કેળની જેમ ફળ આપી દે પણ તેની પરંપરા ન ચાલે. માટે જ અર્થમાં એક સમયે દશાસિત થાય તેમ, ફેરમાવેલ છે અને તીર્થ કાળમાં તે એક સમયે ૧૦૮; સિદ્ધ થઈ શકે છેતેનું કારણ ઉપરોકત હેતુને આભારી છે. ૪
પ્રશ્ન ૨૧૬ – તીર્થકર દેવના જન્મ મહોત્સવમાં દેવતા મૂળરૂપે આવે છે કે વૈક્રિયારૂપ બનાવીને ? જે મૂળરૂપે આવતા હેય તે જ્યારે એક સાથે ચાર તીર્થકરોને જન્મ થાય છે, ત્યારે મૂળરૂપે કેવી રીતે આવે છે ?
ઉત્તર – તીર્થકરેના જન્મ મહોત્સવ આદિમાં ઈ દેવ મૂળ રૂપે અને કેઈ દેવ વૈક્રિયથી આ રીતે બન્ને પ્રકારે આવી શકે છે. આ રીતે આવે તે પણ તેને ચારેય જગ્યાએ ઉપસ્થિત થવા માટે વેકિયરૂપ બનાવવા પડે છે. તેનાં મૂળ તથા શૈક્રિય અને પ્રકારનાં રૂપ સુંદર તેમજ સમાન દેખાય છે. એથી કયાંક મૂળ અને ક્યાંક વેક્રિયરૂપ મેકલવા છતાં પણ તે રૂપમાં ચર્મચક્ષુ દ્વારા ભિન્નતા દેખાતી નથી. ૫
પ્રશ્ન ર૧૭ - પ્રથમ તીર્થકરના કેવળી જે કયાંય વિહારમાં બીજા તીર્થકરના કેવળીને મળી જાય, તે તેઓ આપસમાં શું શિષ્ટાચાર કરે ?
ઉત્તર + વ્યવહારિક વિનય પ્રવૃત્તિ સુચારૂ (ારપ રૂપે હાવાના હેતુએ ચારિત્રમાં જે મે હોય તે કેવળીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com