________________
જેને પૂર્વ જન્મ જ્ઞાનાવરણીયકનો વિશિષ્ટ પામ ન હશે, પરંતુ જેની માત્ર ધારણશકિત તીવ્ર હતી, તેને પણ આ જન્મમાં જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે છે
કેઈને આ જન્મમાં પણ જેમ વાદળાં કઈ વખતે ખાસ કારણ વગર વિખેરાઈ જાય છે, તેમા કેઈ વખત ખાસ કારણ વગર ધારણું આવરણીય કર્મ વિખેરાતા જાતિ મરણ જ્ઞાન થઈ શકે છે. જાતિ સ્મરણ જ્ઞાન આજ ભવમાં જે સાધુ પુરૂષ હેય તેને જ થાય અને બીજાને ન થાય તે નિયમ કેઈ પણ કાળે હોતો નથી. પૂર્વે સારા આરામાં પવિત્ર આત્માઓને જોતિ સર્મરણ વધુ પ્રમાણમાં થતું હતું, પરંતુ આ કાળ પ્રતિકૂળ હોવાથી તેમ ઘણું કરીને બનતું નથી.
આ જન્મથી લઈને ગયા જેટલા જન્મ સંજ્ઞીના, અર્થાત્ મન સહિતના થયા હોય તેટલા ભવ સુધીનું જાતિ સ્મરણ જ્ઞાન શકે છે.
એમ સાંભળવા મળ્યું છે કે ૯૦૦ ભવ સુધીનું જાતિ સમરણ જ્ઞાન થઈ શકે છે, પછીના ભવનું નહિ. આ જ્ઞાન પણ અત્યારે હોઈ શકે છે. ૧૬
(૨૮) તીર્થ કરદેવ અને કેવળી ભગવાન વિષે
પ્રશ્ન – ૨૧૨ તીર્થંકર દેવે સ્વયંસંબુદ્ધ એટલે કેઇના પણ ઉપદેશ વિના સ્વયંબળે દીક્ષા ગ્રહણ કરે છે તે લોકાંતિક દેવે આવે છે તેનું શું ?
તરઃ જેવી રીતે એક શેઠે ચાલવા તૈયારી કરી, ત્યારે નેકર બે કે પધારજો, અને શેઠ ઉઠયા, તે તે ક્રિયા કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com