________________
นมขน
પ્રશ્ન ૧૪૧ - અમુક માણસે એવા વિચિત્ર જોવા મળ્યો છે કે તેઓ શાસ્ત્રોનું નામ સાંભળતાં જ ઊકલા ઊઠે છે. તે તેનું કારણ શું ?
ઉત્તર : વાદ કાચને જોઈ અત્યંત ચમકે છે અને નાકેકઢો અરીસે જેઈ કે કરે છે તેનું શું કારણ? પિતાની જાત તેમાં હલકી દેખાતી હેઈ તેને બળતરા જ થાય. પિતાની જાતને સુધારવાને બદલે જ્યારે અવગુણુને પણ ગુણ માની લેવામાં આવે, ત્યારે આ પ્રમાણે થાય છે. ૯
પ્રશ્ન ૧૪૨ - શિખામણ જેને લાગી શકે ?
ઉતાર – હદયમાં ધર્મ સંબંધી લાગણી હોય, અને જેને પિતાના દોષોને દૂર કરવાની ભાવના હોય તેને જ શિખામણ અસર કરે. જે આત્મામાં મોહને અને પાપને ઉદય પ્રવર્તતે હેય તેને અવગુણ અને નુકસાન જ વહાલાં લાગે છે. દૂધના ટોપમાં મેળવણ નંખાય, પરંતુ છાશના હાંડલામાં મેળવણુ નાખવાને અર્થ શું ? જે દુશ્મનને ખપ હોય તે અજ્ઞાનીને શિખામણ દેવા . નહીતર વાંદરાને શિખામણ દેવા જનાર સુઘરીને જેવી દશા થશે. ૧૦
પ્રશ્ન ૧૪૩ :- એક મનુષ્ય અશુભ કર્મ કે અક્ષિતાથી ઘેરાયેલે હેય અને પિતાના પૂર્વકૃત કર્મના પરિણામ વિચારી સમભાવે સહન કર્યું જ હોય તે સમયે એક બીજે મનુષ્ય શકિતવાળે હેવા છતાં વિચાર કરે કે તેને પાપને ઉદય છે તે ભલે ભોગવે તે આપણાં ઉદયે કયાં દુઃખી થાય છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com