SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ นมขน પ્રશ્ન ૧૪૧ - અમુક માણસે એવા વિચિત્ર જોવા મળ્યો છે કે તેઓ શાસ્ત્રોનું નામ સાંભળતાં જ ઊકલા ઊઠે છે. તે તેનું કારણ શું ? ઉત્તર : વાદ કાચને જોઈ અત્યંત ચમકે છે અને નાકેકઢો અરીસે જેઈ કે કરે છે તેનું શું કારણ? પિતાની જાત તેમાં હલકી દેખાતી હેઈ તેને બળતરા જ થાય. પિતાની જાતને સુધારવાને બદલે જ્યારે અવગુણુને પણ ગુણ માની લેવામાં આવે, ત્યારે આ પ્રમાણે થાય છે. ૯ પ્રશ્ન ૧૪૨ - શિખામણ જેને લાગી શકે ? ઉતાર – હદયમાં ધર્મ સંબંધી લાગણી હોય, અને જેને પિતાના દોષોને દૂર કરવાની ભાવના હોય તેને જ શિખામણ અસર કરે. જે આત્મામાં મોહને અને પાપને ઉદય પ્રવર્તતે હેય તેને અવગુણ અને નુકસાન જ વહાલાં લાગે છે. દૂધના ટોપમાં મેળવણ નંખાય, પરંતુ છાશના હાંડલામાં મેળવણુ નાખવાને અર્થ શું ? જે દુશ્મનને ખપ હોય તે અજ્ઞાનીને શિખામણ દેવા . નહીતર વાંદરાને શિખામણ દેવા જનાર સુઘરીને જેવી દશા થશે. ૧૦ પ્રશ્ન ૧૪૩ :- એક મનુષ્ય અશુભ કર્મ કે અક્ષિતાથી ઘેરાયેલે હેય અને પિતાના પૂર્વકૃત કર્મના પરિણામ વિચારી સમભાવે સહન કર્યું જ હોય તે સમયે એક બીજે મનુષ્ય શકિતવાળે હેવા છતાં વિચાર કરે કે તેને પાપને ઉદય છે તે ભલે ભોગવે તે આપણાં ઉદયે કયાં દુઃખી થાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035207
Book TitlePrashna Pradip
Original Sutra AuthorN/A
AuthorJanakrai Maharaj, Manoharlal Maharaj
PublisherDashashrimali Sthanakvasi Jain Sangh
Publication Year1973
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy