________________
સામહીપ
આપણે તેને માટે મહેનત કરવી ? આવી રીતે કોઈ વિચારે
તે તેને શું ગણવું ?
ઉત્તર ઃ- આ એક કુતક પેાતાની 'કરણીની ખામીને ઢાંકવા માટેના જ છે. ખરેખર તા એમ વિચારવું જોઈએ કે પાપના ઉર્જાય તેના છે કે મારા પેાતાના ? સામાના ઉદય કરતાં પોતાના જ વધારે પાપના ઉદય ગણાય કે એક સારા સાત્ત્વિક પુરૂષને સહાયક થવાને સમયે, સ્વચ્છ ંદ છેડવાને બદલે, ખામીને ઢાંકવાના જ પ્રયત્ન કરે છે.
એ જીવને તે પાપના ઉદય હાવા છતાં ભાગ્યના ઉદય પણ સાથે જ છે કે જેથી તેઓ દુઃખ લાગવીને પણ પાપના ક્ષય કરી રહેલ છે, પરંતુ અજ્ઞાનવશ આવી સ્વચ્છંદ પ્રવૃત્તિ કરનાર જીવા પાપ તા કરે છે અને ઉપરથી અહંકાર કરતા હેાવાને કારણે પાપના પાટલા પણ સર્જે છે. ૧૧
પ્રશ્ન ૧૪૪ :- કોઇપણ ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રારંભ સમયે તે સમજ અનુસાર ઉત્સાહ અને પ્રસન્નતા રહે છે, પરંતુ કાળક્રમે તેમાં ઉત્સાહ આસરતા જતા હાય તે તેનું કારણ શું ?
ઉત્તર ઃ- માત્ર ધાર્મિક ક્રિયાની જ ક્યાં વાત કરી છે? વ્યવહારિકમાં પણ આવું જ બને છે. કાઈપણુ માણસ જ્યારે ક'ઈપણ સારી પ્રવૃત્તિમાં જોડાય છે ત્યારે જે ઉદ્દેશ—આશયથી ઢાય પ્રારંભ થાય છે, તેનું સ્મરણ થાડો સમય રહે છે. કાના ઉદ્દેશની જ્યાં સુધી સ્મૃતિ હાય, ત્યાં સુધી તે ગ્રહણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com