________________
પ્રશ્નપ્રદીપ
૧૧૫
સુધારવા પ્રયત્ન કરવા છે. ખાડ જોવી નહીં અને બીજા કહે તે સાંભળવી નહીં, તે પછી કલ્યાણ શી રીતે થશે ? ૧૧
પ્રશ્ન ૧૬૨ :- સત્ય આટલું કડવું કેમ છે ?
ઉત્તર ઃ– જેમ તાવના જોરે ભાજન, પાનાદિ વસ્તુ અને દવા વગેરે ખરાબ લાગે છે તથા અપથ્ય એવ રેગવધ ક વસ્તુ સારી તેમજ સ્વાદિષ્ટ લાગે છે, તેવી જ રીતે કમ– રોગના પ્રભાવે સત્ય પ્રવૃત્તિએ કડવી લાગે છે. એવું હેાવા છતાં પણ સમજદાર વ્યકિત અહિતકારક સ્વાદિષ્ટ વસ્તુ છેડીને હિતકારી કડવું સેવન કરે છે, તેા ધીરે-ધીરે રોગ શાંત થઇ જતાં તે નીરોગી બની જાય છે. તેવી જ રીતે ધર્માત્મા જીવ, રૂચિ ન હેાવા છતાં પણુ પરાણે સત્યનું સેવન કરે છે. તે ધીરે ધીરે કમ રાગથી રહિત થાય છે. ૧૨
(૨૩) માત્ર મીઠા વચનથી નહિ, પરંતુ મધુર વ્યકિતત્વથી માનવ પરીક્ષા કરો.
પ્રશ્ન ૧૬૩ :– કોઇપણ વ્યકિતના માત્ર આકષ ક વચનાનાં ડાળમાં અંજાઇ જવાથી શું નુકશાન થાય?
ઉત્તર :– કોઈપણ માણસના આવેશથી, દેખાવથી, ગળગળા ઉગારાથી આકર્ષાઈ જતાં ન શીખે. આખી વસ્તુને ખરાખર સમજો, ઝેર આપનારા અણુઘડ હાય તો જ સીધું પડીકામાં આપે ને જરા હોશિયાર હાયતા દૂધમાં ભેળવીને આપે, સત્ય ગ્રહણ કરતાં એમાં અસત્યનું વિષ ન ભળે તેની ખાત્રી કરો ? ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com