________________
પ્રશ્નપ્રદીપ
ઉત્તર ઃ– શરીર અને સચાગા જે પાપના ઉદયે દુઃખમય અને તેનું નામ અધાતીપાપ અને કામ, ક્રોધ, અહંકાર આદિ દુગુ ણેાથી આત્મા જ્યારે વિકરી દુઃખમય બને ત્યારે તેને ઘાતીપાપના ઉદય કહેવાય છે. દુ
પ્રશ્ન ૧૯૪ :- પાપ અને ક્રમમાં ફેર શુ?
ઉત્તર – કર્મના બે પ્રકાર છે, એક શુભ કર્મ અને બીજી અશુભ કમ'. જે શુભ કામ છે તેને પુણ્ય કહેવાય છે. અને અશુભ કર્મોને પાપ કહેવાય છે. ૭
પ્રશ્ન ૧૯૫ :- અંડ અને અનથડમાં ફેર શુ? ઉત્તર :~ સ્વાથ ( ઘર, કુટુંબકબીલા, પુત્રાદિ ) પૂરતુ કરવામાં આવે તે અંદ'ડ અને તે સિવાય કરે તે અનર્થાંડ, ૮ (૨૭) અભવીના જ્ઞાન-ગતિ અને સંખ્યા આદિ વિષે મશ્ચ ૧૯૬ – અભવીને સમકિત જેવી કંઇ વાત હાય ખરી ?
ઉત્તર :- ઉત્તર સાંભળી એકદમ ચમકતા નહિ. પૂરી વાત સાંભળી પછી નિ ય કરશે. આટલી વાત નક્કી થયે, પછી સાંભળા કે અભવીમાં સમકિત હોય છે, અને તેનું સ્વરૂપ આ પ્રમાણે છે કે, સમકિતના ત્રણ પ્રકાર છે (૧) દીપક (૨) રોચક અને (૩) કારક. પાછળના બે સમકિત તેને હાતા નથી, પરંતુ દીપક સમકિત હોય છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
દીપક સમકિત તત્ત્વને જણાવે, પરતુ પેાતાને કંઈ લેવાદેવા નહીં. જેમ વકીલ કેસ લડે, કરાડાનું હુકમનામું કરાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com