________________
પ્રખ્રદીપ
પ્રશ્ન ૧૯ - કારક સમતિ કોને કહેવાય?
ઉત્તર - શાસ્ત્રોમાં ફરમાવેલા સર્મનુષ્ઠાનની જેવી રૂચિ હેય તેવીજ ક્રિયા કરે, તેનું નામ કારક સમક્તિ કહેવાય. ૪
પશ્ચ ૨૦૦ – મહેનત મોટી છતાં કિમત કેડીબી કેમ?
ઉત્તર :- કેઈ વ્યક્તિ કેઈને ત્યાંથી રક્સ લાવ્યે, અને ચોપડામાં જમે બાજુ લખવાને બદલે ઉધાર બાજુ લખી નાખી. આ સમયે આંકડા, હિસાબ, અક્ષર કે ચેપડાને કઈપણ ફરક નથી. ફરક માત્ર જમે બાજુ અને ઉધાર બાજુને છે. ડાબી તરફ લખવાને બદલે જમણી તરફ લખી નાખ્યું, જેથી ગોટાળે બેવડ થયે. રકમ ભૂલી જાય તે હજુ નુકશાન ઓછું અને બચવાને રસ્તે પણ નીકળી શકે. સહેજે પણ કયારેક રકમ યાદ આવી જાય. પરંતુ રકમ બાજુ ફેર લખાઈ જાય તે નુકશાનને પાર નહીં. અણઘડ નામા લખનારના જેમ આંકડા, હિસાબ, અક્ષર અને ચોપડાં તે સમાન જ હેય, તેમ અભવીના પણ પ્રતિબંધ, પ્રતિપાદન આદિ સમાન જ હોય છે, તેમાં ફેર એટલેજ કે જેમે બાજુને બદલે ખાતે બાજુ કરનાર હોય તેની કિમત કેરીની છે. ૫
પ્રશ્ન ૨૦૧ - અભવી જીવ પણ ઘણીવાર ભેંશથી ધર્મ કરતે દેખાય છે, તે શું તેને મોક્ષ માની રૂચિ થઈ ગણાય?
ઉત્તર – દવાનું નામ સાંભળતાં જ ભાગનારા કરીને કહેવામાં આવે કે જો તું દવા લઈશ તે તેને મનગમતી વસ્તુ આપશું ! આ વાક્ય સાંભળતાં જ તે દોડીને આવે અને હોંશથી દવા પી લે છે. આ સ્થાને છોકરાએ જે દવા લીધી તે આરોગ્ય મેળવવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com