________________
પ્રદીપ અંતર આપના મતઅનાર કાર્ય કરનાર છે. યુરિણામ અનુસાર જ બંધ પડે છે. ૩
પ્રશ્ન ૧૯૧માથાનક ૮ છેછતાં તેમાંથી હિંસા આદિ પાંચ જે પ્રથમના પાપ છે, તેને ત્યાગ વિશેષ બતાવાય છે અને આશ્ચર્યાના સુકા માં પણ તે પાંચને મુખ્ય ગણેલ છે તેનું કારણ શું?
ઉતર પાપ તે અઢારે પાપ સ્થાનેના સેવનથી બધા છે, છતાં પાપને પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મ ભાવને નાશ કરનાર હિસાદિ પ્રથમના પાંચ પાપે છે. તેવા ભાવે
શ્રી તીર્થંકરદેવેએ જ્ઞાનથી જોયા અને તેવી રીતે પ્રરૂપણા કરી. - જેવી રીતે છરી-ચપ્પનકુહાડી-કાતર વગેરે નાના હથિયાર
માત્રથી મોટી લડાઈ નથી થઈ શકતી, તેથી વગર પરવાને પણ કલેકે તેવા શો રાખે છે. પરંતુ રાઈફલ, રિવોલ્વર, તલવાર . વગેરે જીવલેણુ શસ્ત્રો હોય તેને માટે. કાયદો વધારે કડક રાખવો પડે છે. શસ્ત્રો તે બધાં જ ગણાય છતાં જે જાનહાનિ કરનાર હોય તેને ત્યાગ કર્યો એટલે નાને સાધને મેટા પાપ થતાં નથી. અર્થાત, કબુલ નુકશાનકર્તાને પ્રથમ અકા ૪
પ્રશ્ન : ૧૯૨, પાપના સામાન્ય રીતે ભેદ કેટલા?
ઉત્તરઃ પાપના સામાન્ય રીતે બે ભેદ છે. ઘાતી અને અદ્યાતી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી પાપો છે અને તે સિવાયના અઘાતી પાપ છે. ૫
પ્રશ્ન ૧૪ - ઘાતી પાપ અને અઘાતી પાપને અર્થ શો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com