Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 143
________________ પ્રશ્નપ્રદી૫ ૧૨૭ દયારા તે વાત તદ્દન સાચી, પરંતુ તે જ્ઞાન, દયા માટે જ ! દયાની (આત્માને અહિંસક-નિર્દોષ નિર્મલભાવ) પ્રાપ્તિના લક્ષ વગરનું ઠેઠ નવ પૂર્વ સુધીનું જ્ઞાન અભવી પણ ભણી જાય તેથી શું થયું ? કમાણુના લક્ષ વગરને વ્યાપાર જેમ નકામે તેમ દયાના (સંયમ) લક્ષ વગરનું જ્ઞાન પણ તેવું જ સમજવું. ૪ પ્રશ્ન ૧૮૫ – હિંસા કેટલી જાતની છે અને તે કયા સૂત્રના અંધારે છે? *, એક ' ઉત્તર- હિંસા, દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદથી હેવાને ઉલેખ ભગવતી સૂત્ર શતક–૧ ઉ. ૩ નાં અર્થમાં છે. તે સિવાય વિવિધ પ્રકારે પણ હિંસાના ભેદ હોઈ શકે છે. ૫ આ પ્રશ્ન ૧૮૬ – ભાવ દયાને અર્થ શું? : ૨ ઉત્તર : કર્મક્ષયની ઈચ્છાથી ધર્મ માર્ગે જોડાવાની ભાવના થાય તે ભાવ દયા કહેવાય. ૬ પ્રશ્ન ૧૮૭ - દ્રવ્ય–દયા એટલું શું ? - ઉત્તરઃ કર્મના ઉદયથી આવી પડેલા દુઃખે દેખીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે અને તે દુઃખે જોઈને તન, મન, ધન વગેરે પણ અર્પણ કરવા તૈયાર થાય તેનું નામ દ્રવ્ય-દયા. ૭ ' (૨૬) હિંસા અને પ્રવૃતિ સાથે કર્મબંધને સંબંધ પ્રશ્ન ૧૮૮:-- કોઈ વ્યક્તિએ કોઈપણ જીવને માર્યો તે તે મારનારને જે બંધ થયે તે મારવાની ક્રિયાથી, કે અંતરંગમાં તેને જે મારવાના ક્રૂર ભાવો થયા તેને કારણે કર્મ બંધ થયે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168