Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 142
________________ પ્રશ્નપ્રદીપ પ્રશ્ન ૧૮૨:- શ્રી જિનશાસનના સમગ્ર જ્ઞાનના સાર જો ક્રયા થાય છે, તે દયાના અથ ઘણેા ગહન હેાવા જોઇએ, તા તેનું સ્વરૂપ શું છે ? ૧૪ ઉત્તરા લાક વ્યવહારમાં પ્રાણી રક્ષાને દયા કહેવાય છે. પણ તે એક દયાને લૌકિક અર્થી છે. લોકોત્તર દૃષ્ટિથી દયાને અર્થ સયમ થાય છે. ૨ પ્રશ્ન ૧૮૩:- લેાકેાત્તર દૃષ્ટિથી દયાના અસયમ થાય છે તેનું શાસ્ત્રીય પ્રમાણ શુ' ? ઉત્તરઃ- ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૮ ગા. ૩૫માં સ્પષ્ટ છે કે યાયે નિીવ્યુà” અર્થાત્ સાગર પ તનું સમગ્ર રાજ્ય છેાડી સગર ચક્રવતી યાને માગે (સ ́યમ) સંચર્યાં. 4 તે ઉપરાંત ઉત. સૂત્ર અ. ૨૦ ગા. ૪૮માં જ્યા વિદુળા’ સંયમ વિહીન અવસ્થાને દયાહીન અવસ્થા કહેલ છે. આ રીતે અનેક પ્રમાણેા શ્રી આચારાંગ સૂત્રકૃતાંગ વગેરે શાસ્ત્રોમાં વિધાન આપે છે. ૩ પ્રશ્ન ૧૮૪– ‘૧૪મ નાળ તો ચાના અશુ? ઉત્તર:– પ્રથમ વ્યાપાર અને પછી લક્ષ્મી. વ્યાપાર વિના લક્ષ્મી નથી એ વાત સાચી, પરંતુ એવા વ્યાપાર શું કામનો કે રાત દિવસની મહેનત કરવા છતાં રાતા પસા પણ જોવા ન મળે ! આવા વગર પ્રાપ્તિના વ્યાપાર તેા અભવી પણ કરી શકે છે. એટલે પ્રથમ વ્યાપાર એ વાત તદ્ન સાચી, પરંતુ તે વ્યાપાર લક્ષ્મી માટે જ ! તેમ પ્રથમ જ્ઞાન અને પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168