________________
પ્રશદીપ
ઉત્તર :- મુનિએ કાંઈ બોલવું નહિ, એ કદી આગ્રહ ન હોય. એટલા માટે તે વચન ગુપ્તિની સાથે ભાષા સમિતિ પણ રાખવી પડી. બેશક, મુનિ પાપકાર્યમાં વપરાતી વાણીને રેકે, સાવધ વચન ન બેસે. પણ જે લાભકારી ભાષા ને બેલે તે વચનગુપ્તિ એ વસ્તુતઃ વચનગુપ્તિ નથી. રક્ષક જે રક્ષા નહીં કરે તે કોણ ભક્ષક રક્ષા કરે? કલ્પી લો કે ધર્મના સિદ્ધાંતને વિપ્લવ થાય તે પ્રસંગે મુનિ મૌન રહે અને તમને ફુરસદ નહીં ! ત્યારે તેને પાલક અને રક્ષક કેણુ? મુનિ મન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તે પછી તેને કેણુ ભજે માટે તે કહ્યું કે, “ગમે તેવી સમતાવાળે, ગમે તે સ્થિર, ગમે તે શાંત, ગમે તે તપસ્વી, પણ ધર્મ ધ્વંસ થતું હોય, ક્રિયાને લોપ થતું હોય, તે વખતે જેયા ન કરે. કેઈ ન પૂછે તે પણ નિષેધ કરે. એ વખતે એ જરૂર બોલે જ. છતી શક્તિએ એ એમ ન કરે તે વિરાધક દશા પામે. આપણું સમતા ગાંડાની સમતા જેવી ન ઘટે. શ્રી જિનશાસનની સમતા, શાંતિ, ક્ષમા વગેરેમાં ડહાપણ છે. ૭.
પ્રશ્ન ૧૭૦ – મૌન ધારે તે મુનિ કહેવાય અને અર્થ શું?
ઉત્તર – મૌનનો અર્થ એ કે–પાપકારી વચન ન બેલે. સ્વ-પર ઘાતક વચન ન બોલે. જ્યાં સ્વ-પર રક્ષા થતી હેય અને ભલું થતું હોય, ત્યાં ન લે તે મને નથી પણ મૂર્ખતા છે. મૌન રાખે તે મુનિ એ ખરું, પણ એ મૌન એકેન્દ્રિયનું નહિ પરંતુ મુનિપણને છાજતું મીન-શ્રી મેતાર્યમુનિ મૌન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com