________________
*
૧
, ,
!
હપસ જેના તથા સાંભળનાર તે એમ જ વિચારવાનું હોય છે કે સાચા સાથે એ જે વેર રાખ્યું તે વગર, ઉશ્કેણીનું જે વેર છે. ૧ ,
પ્રશ્ન ૧૭૩- સજજનેની સાથે દુર્જનને વગર નિમિત્તે કેમ વેર થાય?
ઉત્તર-પૂર્ખનું નુકસાન કરવા માટે શવને ખપ પડત નથી, તે પોતાની મેળે જ અનેક આપત્તિ વહોરી લે છે. તે પિતાના કુલકણું અને દુષ્ટ સવભાવને કારણે જ સૌથી હલકા પડી, વિના ધરણ દુનિયા સાથે વેર બાંધે છે. સાચા સાથે
કોને વગર ઉશ્કેરણીનું વેર હોય. સતી સાથે વેશ્યાને, સર્જન સાથે દુર્જનને વગર સબંધનું વેર હોય. સતી પોતાના સત્ય સ્વરૂપમાં ચાલ્યા કરે એટલે વેશ્યાને બળતરા થાય, સજેને ખાનદાનીથી વતે છે એજ કારણે દુર્જનના ડોળા ચડે છે. એસાની જવની આ સંવ બલિહારી છે. ૧૧
પ્રશ્ય ૧૭ તેમ કરવામાં કઈ અજ્ઞાની હું કલક આપે તે શું કરવું ?
ઉત્તર કે બે કલંક દે તો ગભરાવું નહીં, પણું તે કલક હોવું ને ઘટે દુર્જનને સ્વભાવ છે કે સંજનેને કલંક આપે. સંજનોએ વિચારવું કે કલંક છે?' હોય તે કાઢવું. ન હોય તે કહેવું કે- “જીવે તે કમીને છે, ભલે બેલે. આપણે ખોટા હોઈશું તે કોઈના સારા કહેવાથી મુકિત મળશે નહીં, અને સારા હોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com