________________
Tis
પ્રેક્ષદીપ
થાય, તો તેમાં વીતરાગ પ્રભુનીજ મુખ્યતા વ્યવહારથી
કહેવાય છે. ૧
જ્ઞાની દેવા પ્રસન્ન થઇને દેવલાક આપી તેના ઉપકાર શું ?
મક્ષ ૧૪૯ :તેા દેવાના નથી, તે ઉત્તર – આ પ્રશ્ન કરતાં પહેલાં એક વાતના ઉત્તર આપા કે પદાર્થો જોવા માટે આંખ છે તેા પછી અજવાળાંની જરૂર શું ? આ શંકાનું સમાધાન તદ્દન સ્પષ્ટ છે કે આંખ ભલે સારી હાય, અને વસ્તુ પણ ભલે સ્પષ્ટ પડી હાય, છતાં અજવાળાં વિના તે દેખાય નહીં. જેમ પદાથૅટૅના અવલાકનમાં પ્રકાશ આવશ્યક છે, તેમ સ્વ-મુકિત આદિનાં કારણેા બતાવવામાં તેમજ સંવ—નિજ રા-પુણ્ય આદિના ઉપાય બતાવવામાં શ્રી જિનેશ્વર દેવાના ઉદેશ આવશ્યક છે. પ્રકાશથી જેમ સારા પદ્માં દેખાય છે, તેમ નઠારા પણ દેખાય છે. શ્રી વીતરાગ દેવના ઉપદેશ જેમ મુકિતના કારણેા બતાવે, તેમ અધમગતિથી અચવા માટે નરકાદિના કારણેા પણ અતાવે, કાંટો વાગવામાં અજવાળું કારણભૂત નથી, પરંતુ તેનાથી ખચવામાં તે કારણભૂત છે. જેમ દીવા સર્પ અને રત્ન એ બન્નેને બતાવી આપે, પશુ ગ્રહણ શું કરવું તેના આધાર પેાતાની યાગ્યતા ઉપર છે. ૨
પ્રશ્ન ૧૫૦ :- સૂર્યાય થાય અને દેખતે પણ જો આંખ ન ખેલે તે તેને અજવાળાના શે ઉપકાર ? તેવી રીતે ભવી આત્મા પણુ જે મેનિંદ્રા ન મેલે તે શે! ઉપકાર ?
ઉ-તર :– આપણાં આત્મામાં શક્તિ તે એ ઘડીમાં મેક્ષ લેવા જેટલી છે. અત્યારે મિથ્યાત્વી હોય અને કાચી એ ઘડીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com