________________
કારણે પણું અંધારું થાય છે, છતાં. આ બને અધા વચ્ચે
કાશ-પાતાળનું અંતર છે. જેને લઈને ચાલુ હોય અને માત્ર ગલબ જ ગયો હોય છે તે શીધ્ર પ્રકાશ કરવા શક્તિમાન છે અને પેલે તેટલે જ પરાધીન છે.
' જગતા માણસને કદી કેલું આવે જ નહીં તે કયા શાઓમાં નિયમ છે? ખરેખર તે જાગતાને જલાને ભય હોય. ઘેર નિદ્રામાં ઘેરતા હોય છે તેને માટે તે કોઈ પ્રશ્ન જ નથી હોતે. રસ્તે ચાલતાં પડવાને ભય જીવતાને હય, મસાનર્ણનાં મડદાને તે ભય ન હોય.
- - ચારિત્ર્યમાં ક્ષતિ થવાને ભય ચારિત્ર્યવાન હોય તેને જ હોય, અચારિત્ર્યવાનને તે ભય ન હોય. ૫ .
પ્રશ્ન ૧૫૬ – અર્જુન માળીએ પિતાની (શાતા. અ.) સ્ત્ર બંધુમતી ઉપર બળાત્કાર કરનાર છે પુરૂષને તે માર્યા, પરંતુ સાથે સ્ત્રીને પણ શા માટે મારી?
ઉત્તર : - અન્યાય આચર જેમ ગુહે છે, તેમ અન્યાયને મંગે મે સહન કરી લે તે પણ ગુન્હ છે. આ નિયમ પ્રમાણે અર્જુન માળીને માટે જેમ છે ગઠીલા પુરૂષે ગુન્હેગાર હતા, તેમ તેની સ્ત્રી બંધુમતી પણ ગુન્હેગાર હતી. એટલે જે છ પુરૂષના નારા સાથે તેની સ્ત્રીને પણ નાશ કર્યો હતે. ૬
' પ્રશ્ન ૧૫૭ - બંધુમતી સ્ત્રી કઈ રીતે ગુન્હેગાર ગણાય? | ઉત્તર - જો કે આ પ્રશ્નનો ઉત્તર ઉપર અપાઈ ગયું છે કે “અન્યાયને મૂંગે મેઢે સહન કરે તે પણ ગુહે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com