________________
રે પ્રશ્ન ૧૫ર
પ્રશ્નપ્રદીપ કંઈપણ અયોગ્ય થતું હોય તે શું તે
* ઉત્તર- કોઈ પણ સારી વસ્તુની અગ્ય રીતે નિંદા થતી હેય તે તે સહી લેવું એ સહિષ્ણુતા નથી, પરંતુ કાયરતા છે. અપરાધ કેઈ કરે તે સહન કરી લે પરંતુ અન્યાય સહન કરે તે કાયર ગણાય. ૨ . આ પ્રશ્ન ૧૫૩ - અન્યાય અને અપરાધની પરિભાષા શું છે?
ઉત્તર - શરીર અને સગો ઉપર વ્યાઘાત કરે તે અપરાધી ગણાય, અને પોતાના સગુણ તથા સંસ્કાર ઉપર ઘા કરે તે અન્યાય કહેવાય. આત્માથી પુરૂષ અપરાધને અવશ્ય સહન કરે, પરંતુ અન્યાય કદી પણ સહન ન કરે. ૩ . પ્રશ્ન. ૧પ૪ – આ વાત તેવા કેઈ શાસ્ત્રીય ઉદાહરણ વિના સમજવા જતાં ભૂલ થઈ બેસે તેવી છે માટે કંઈક હાબલે હવે જોઈએ ! * ઉત્તર – મહાસતી રાજમતીજી પ્રત્યે જ્યારે શ્રી રથનેમિ ચલિત થયા ત્યારે તેમણે કેવા શબ્દોથી પ્રતિકાર કર્યો તે જાણવા માટે દશ. અ. ૨ તથા ઉત. અ. ૨૨ મું જોઈ જવું. ૪ આ પ્રશ્ન ૧૫૫ - રથનેમિ જેવા ઉત્કૃષ્ટ આત્માને પણ આવે વિચાર કેમ આવ્યું હશે? - ઉત્તર - વિજળી ઘર બગડવાને કારણે પણ લાઈટ ચાલી જાય અને અંધારું થાય, તેમજ ચાલુ લાઈને બ બગડી જવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com