________________
એવી રીતે પુરપાપના ફળની વાતે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયેની શકિતથી પર છે. તેથી તે સંબધના વિચારે જાણ લાંબા ગાળાના હેઈ, તેમાં બુદ્ધિવાદનાં ડહાળણ અને મતાગ્રહની ગૂંથી અવનવી જીળ ગુંથાય, તેમાં કંઈ નવાઈ નથી. 13. - પુણ્ય-પાપ, જીભ ઉપર મૂકેલી મીઠાશ અને મેલની જેમ સારાં–ખેટાં ફળને તુરત જ આપતાં નથી. કેમ કે પુણ્ય–પાપનાં ફળ તાત્કાલિક મળતાં હોય તે દુનિયામાં કઈ પાપ કરી શત જ નહિ, વ્યવહારમાં પણ ગુન્હ કર્યો કે તુરત જ સજા નથી થતી, વ્યવસ્થિત કાયદેસર કામ ચાલ્યા પછી જ સજા મળે છે. સરકારી સજામાંથી કદાચ પિસાને જેરે વકીલ ઊભે કરી બચી જાય, પરંતુ કુદરતની સજામાંથી લાંબા ગાળે ભલે પુણ્ય–પાપની સજા મળતી હોય, પણ ઈ બચી શકતું નથી.
પુણ્ય-પાપના ફળમાં જે વિલંબ થાય છે, તેનું ખરું શાસ્ત્રીય કારણ એ છે કે કઈ પણ શુભ-અશુભ કર્મને જઘન્ય વિપાક (ઉદય) દશ ગણે ભગવો પડે છે. “દર ગળો ૩ રા નિમો” એટલે વર્તમાનકાળમાં કસતા પાપ-પુણ્ય વખતે પ્રથમ બાંધેલા કર્મો ભેગવાતા હોવાને કારણે, જ્યાં સુધી પૂર્વના બાંધેલા કર્મના ઉદયનું જોર ઓછું ન થાય, ત્યાં સુધી નવા પુણ્ય–પાપનું ફળ કેવી રીતે ભગવાય?, જ્યારે પૂર્વકૃત કર્મનું જોર ઘટે ત્યારે નવા કર્મનું ફળ ભેગવાય.
જેવી રીતે બચપણમાં કંઈ વાગેલ હોય તે, જ્યાં સુધી જુવાનીનું જેમદાર ચડતું લેહી હોય, ત્યાં સુધી દેખાય નહિ પરંતુ વૃદ્ધાવસ્થામાં ઘટતા લેહીને કારણે, વર્ષો પહેલાંનું વાગેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com