________________
અલ છે અને એક ગરડી લે છે એમ બને ઊભેલાને ગળે નાગ વળગે તે ભયંકર કેને માટે? :
છ ખંડની સર્વ સમૃદ્ધિને ગવનાર ચક્રવતીને દેખીતી નજરે ફસામણ કંઈ ઓછી નથી, પરંતુ ત્યાગભાવે જે પાકિયા કરી હોય અને તે સાથે શુભ ભાવના એગે જે પુણ્ય ઉપાર્જન થાય, તે નિર્મમત્વભાવનું હોવાને કારણે ભલે ગમે તેટલી પણ રિદ્ધિ-સિદ્ધિ મળે તે પણ તે સાકર ઉપર બેસેલ માખી જેવું છે. મીઠાશ ગ્રહણ કરે અને ભય આવ્યે ઉડી પણ શકે. ગારૂડીને ગળે સર્ષ વીંટાયેલે જોઈને તેને નિર્ભય લેખી, કોઈ તેવું કરવા જાય તે વહેલે મત ભેગે થઈ જાય. ૧ પ્રશ્ન ૧૪૭ - મોંમાં મૂકેલ મીઠાશથી તુસ્ત મધુરતા મળે છે, અને લીમડો ખાવાથી મેં તુરતજ જેમ કડવું બને છે, તેમ પુણ્ય અને પાપ આચરતાની સાથે તુરતજ કેમ સુખ દુઃખ નથી આપતાં ? ૧. ઉત્તર - આ દુનિયાના નજરે દેખાતા પ્રત્યક્ષ વ્યવહારમાં તે મતભેદ ન હોય, પરંતુ જરા લાંબા ગાળાની કે અમુક ગણત્રીપૂર્વકના વ્યવહારને પ્રશ્ન આવે ત્યારે ભિન્ન-ભિન્ન અભિપ્રાયે અને અવનવા મતભેદો ઉભા થવાનો સંભવ છે.
લોકિક રીતે પણ જુઓ ! બજારનાં સીધા-સાદા વેપારમાં લેવડ–દેવડ પ્રસંગે કંઈ મતભેદ જેવું ન હોય, પરંતુ જરા લાંબાગાળાની વાત આવે ત્યારે હાજર માલમાં કે વાયદામાં અગર તેજી મંદીમાં વેપારીના જુદા જુદા મત થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com