________________
નાગલીપ
કરેલ કાર્ય ઉત્સાહ અને વ્યવસ્થાપૂર્વક ચાલે, પરંતુ એ સમયમાં એયંત્ર જેવું બની જાય છે કે કાર્ય કર્યું જાય અને તેના ઉદ્દેશને ભૂલી જાય. . .
- છે. જેવી રીતે વ્યાપાર વગેરેમાં જોડાયેલે મનુષ્ય કાર્ય શરૂ કરતા સમયે તે એવું લક્ષ કરે છે કે મારે જીવન-નિવાહ અને વ્યવહારીક સગવડની પૂર્તિ માટે કમાણ કરૂં, અને ધન ઉપાર્જન કરવાને ઉદ્દેશ પણ આવે જ છે. છતાં પાછળથી ધન કમાવાની ક્રિયા તે ચાલુ જ રહે, પરંતુ જીવન-નિર્વાહને ઉદ્દેશ ભૂલાઈ જાય છે અને ધનસંચય કરવાના હલકા ઉદ્દેશ ચડી જાય છે. તેથી સર્વ ક્રિયાનું પરિણામ એ આવે કે
સાપ ગયાને લીસોટા રહ્યા . . . . . : ઉદ્દેશની વિસ્મૃતિ એ જ ભૂલને પામે છે. જે આપણે આપણું ભલું જાળવી રાખવું હોય તે જ્યારે ઉદ્દેશ ફરી જ જણાય, ત્યાં એ ઉદ્દેશને નાશ કરનાર નિમિત્તને જ દૂર કરીએ એટલે રેજના અનુભવવામાં આવતી જડીયા ચેતન્યથી ભરેલી દેખાશે, અને ધર્મ તથા વ્યવહાર એ બનેમાં તેજના પ્રાણ પૂરાશે. ૧૨.
. .
. . ” (૨૦) ત્યાગનું મૂલ્ય અને કર્મનું કાર્ય ને પ્રશ્ન ૧૪૫ - ઉદય તે જીવને બન્ને પ્રકારના હેય છે. પુણ્યને અને પાપને. તે હવે જે પચ્ચખાણ કરવાના હેય છે તે બંનેમાંથી કોના ?
ઉત્તર- ત્યાગ, નિયમ, વ્રત, પચ્ચખાણ એ સર્વ પુણ્યના ઉધના કરવાના હોય છે. ધન, ધાન્ય, સુવર્ણ આદિ પુણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com