________________
પ્રથમનીપ
શકાય કે જ્યાં સુધી શાસનના ધર ધર માચા) તીવ્રતમ ગણશક્તિ અને મારણા શક્તિને ધરાવતા હતા. પરંતુ જ્યારે ગ્રહણશક્તિ અને મારણા શકિતની ખામી થઈ, ત્યારે શ્રી જિનેન્દ્ર પરમાત્માનાં વચનાના અને જ્ઞાની દેશેાના અનુભવના વિચ્છેદ નહિ થવા દેવા માટે, તેમ જ ચારિત્ર્યની પ્રાપ્તિ, સ્થિતિ અને શુદ્ધિનું આલળન વિચ્છેદ ન થાય તે માટે ચૈાન્ય ઘટતુ કરવામાં અને તેમ કરનારને અનુમદન આપવામાં ઉકત કારણે વાંધા ન કરતાં આરાધનામાં જોડાવું જોઇએ. છ
પ્રશ્ન ૧૪૦ – પવિત્ર ભાવનાથી પણ તુર્વિધ સંઘના ઉત્કર્ષ માટે જ્ઞાનાદિના સાધના તૈયાર કરનાર પ્રત્યે કાઇ લાક શા માટે અવણુ વાદ કરે છે ?
66
ઉત્તર : ચીંથરેહાલ ફરતા, ઘરબાર વિનાના અને ઝૂ પડાંમાં વસતા રિદ્રિ વરસાદ આવે તે પશુ ભી જાવાને કારણે ષસાદને રાંડના” કહે, અને વરસાદ ન આવવાને કારણે વસ્તુ મેાંધી થતાં તે ખરીદવાની શકિતના અભાવે વરસાદ ન આવ્યે શા માટે ? તેમ કહીને પણ ફરી “રાંડના” કહે. એટલે ભિખારી લા વરસાદના આવવા અને ન આવવા એમ બન્ને સમયે ગાળા ભાંડે છે.
તેવી જ રીતે ઈર્ષ્યાથી પ્રેરાયેલા જ્ઞાનદરિદ્રિ, વરસાદ સ્વરૂપી જ્ઞાન ધનના નિર્માતાને પણ ઇર્ષાને લઈને ઈર્ષાથી પ્રેરાઇને અવગુણુ ગાય, તેવાં સાધનાની જરૂર પડે ત્યારે કોઈ તૈયાર નથી કરતું, તેમ માનીને અવગુણુ ગાય. એટલે જ કહેલ છે કે, અજ્ઞાનીના ઓરતા ન હેાય. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com