________________
મોદી * પ્રશ્ન - ૧૩૬ ભગવાન મહાવીરને ઉપસગર સંગમ દેવ, ઈન્દ્રની આજ્ઞા નીચે હોવા છતાં તેને કેમ ન નિવાર્યો.
# ઉતર - આપે ઉત્તર સમજતાં પહેલાં એક વાત જાણવી પડશે. આ પ્રસંગમાં ચેડા ઊંડા ઊત કે સંગમદેવ ઉપસર્ગ દેવા શા માટે આ વાત એવી બની હતી. કે ઈન્દ્ર મહારાજે ભગવાનની પ્રશંસા કરી કે પ્રભુ અત્યારે એવા, ધ્યાનસ્થ છે કે ઈન્દ્ર–નરેન્દ્ર કેઈ પણ તેને ચલાયમાન કરી શકે.. તેમ નથી. આ પ્રશંસામાં સંગમને અવિશ્વાસ આબે, અને ચલાયમાન કરવાની દ્રષ્ટિથી ઉપસર્ગો દેવા લાગે.
સુવર્ણ ઉપર સે ટચન શુધમણની છાપ માર્યા પછી તે સેનાની કઈ પરીક્ષા કરે તે ના કહેવાય અને જે ના કહે તો સેનાની અને છાપ મારનારની કિંમત કેટલી ? - :
ઈન્દ્ર મહારાજ સમજતા હતા કે પ્રભુને જે અત્યારે ઉપસર્ગ છે, તેમાં કારણું સ્વરૂપે મારી કરેલી પ્રશંસા છે. અપાત્રને કાને વાત પહોંચ્યાને પસ્તા થાય, પરંતુ જો તેને નિવારે તે ઉપરના ન્યાય પ્રમાણે ગ્ય કેમ કહેવાય?૪
. - પ્રશ્ન ૧૩૭ - માણસ ધનવાન હોય કે નિર્ધન હોય, પરંતુ તેની ક્રિયા અને આરાધના એગ્ય સફળ કયારે બને? - ઉતર :- નમ્રતા અને વિશાળતા આદિ સદ્ગુણ વિના કોઈ પણ સક્રિયા સફલ નથી થતી. અશક્ત કે નિર્ધન કંઈ નથી કરી શક્ત તેને ખેદ કરવાને બદલે જે કરનારની નિદામાં પડે અને સશક્ત કે ધનવાન પિતાની કરણીને ગર્વ કરવા લાગે છે તે અનેમાંથી કેને ઉત્તમ લેખવા?
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com