________________
પાસેથી જ મળે, તેની પાસે કેઈન મતની નોંધ ન હોય, મતની છે તે કાયટિયે (મસાણ સામાન વેચનાર) રાખે છે.
નીચી દષ્ટિએ ઉપર ચડવાનું નહીં બને. ચડવું હોય તે દષ્ટિ ઊંચી જોઈએ. તેમ જે આત્માની ઉન્નતિ કરવી હોય તે ગેર જેવી છે એટલે કે ધર્મકથાનુગ યાદ રાખજે પડશે. તે આત્માને ઉપર ચડવાને દાદ છે.
દૃષ્ટિ નીચી રાખીને ઉપર ચડવાની વાત કરનાર કાયટિયાની જેમ ઝઘડા અને પતિની જ નેધ રાખે છે. કેઈને જન્મ કે લગ્ન થાય તે ગેર આનંદ પામે, પરંતુ કાયટિયે. તે કેઈના મોતની વાત સાંભળે ત્યારે જ આનંદ પામે. જેની જેવી
ગ્યતા હોય, તેવા પ્રસંગે પામી તે પ્રસન્ન થાય અને ને પણ તેવી જ રાખે. આપણે લાયકાત સારી કેળવવી એટલે જે સારું હશે તે જ દેખાશે. શાકભાજીવાળાને ત્યાં મોતી ન મળે અને ઝવેરીને ત્યાં ચીભડું ન મળે, તેમ ઉત્તમ પુરુષ પાસે નબળી વાત ન હોય અને અધમો પાસે સારી વાત ન હાય.. મલિનમાંથી નિર્મળ બન્યાના પણ ઉદાહરણ છે અને નિર્મલમાંથી મલિન બનેલનાં ઉદાહરણો પણ ત્રણે કાળે હેય. જેને જેવું થવું હોય તેવાનું આલંબન ગ્રહણ કરે છે. ૧
પ્રશ્ન ૧૩૪ - મનુષ્ય ભવ મળે તે ઘણી વાર, તાં તે ફેરા નિરર્થક નીવડવાનું કારણ શું ?
ઉત્તર :- આ દુનિયામાં ઉચ્ચ-નીચ બને પ્રસંગમાંથી જે ઉચ્ચને સંગ્રહી શકતા નથી, તે કલ્યાણને સાધી શક્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com