________________
સ્વરૂપમાં જે અજ્ઞાનને ઉદય થતું હતું, તે આ પ્રથમ નિશ્ચય પદથી વિરમે, અને સાચા આત્મ ઉલ્લાસને ભાવ પ્રગટે. ત્યાર પછી બીજા પદમાં પરમ એટલે “પ્રવૃત્તિ” અર્થાત્ પિતાના સાચા મનેરથે અમલમાં મૂકે અને ત્રીજા પદમાં
અને પદથી વિરમે એટલે “વિનયને સાચા તત્વ સિવાયનાં ત જ્યારે દખલગીરી કરે ત્યારે તેને અનર્થકર સમજી તેના પર વિજયને સમ્યક પુરુષાર્થ કરે. સાચી કલ્યાણ ભાવનાનું આ પ્રકારે સ્વરુપ છે. ૩
પ્રશ્ન ૧૩૨– શુદ્ધ સ્વરૂપ અને શુદ્ધ ભાવમાં શું અંતર છે? . ઉતર - સંપૂર્ણ વીતરાગ અવસ્થાને પામી જવું તે શુદ્ધ સ્વરૂપ કહેવાય, અને તે વીતરાગ સ્વરૂપને પામવા માટે વચ્ચે આવતાં વિદને પર વિજય મેળવતાં તે તત્વને પામી જવા આત્મ ઉલ્લાસથી જે આગળ વધાય તેનું નામ શુદ્ધભાવ કહેવાય. પ્રથમ શુદ્ધભાવ પ્રગટે અને પછી શુદ્ધ સ્વરૂપ પામી શકાય. શુદ્ધ ભાવ તે શુદ્ધ સ્વરૂપને પામવાને માર્ગ છે. ૪ (૧૯) ઉત્તમ દૃષ્ટિથી જ આગળ વધાય 'પ્રશ્ન ૧૩૩- આ દુનિયામાં ધર્મક્ષેત્રે પણ કઈ કઈ નબળા પ્રસંગે બને છે, તે બધી યાદીને વિચારવા જઇએ તે શ્રદ્ધા ડગી જાય છે. તે ઉન્નતિ ઇચ્છનારે આવે સમયે શું વિચારવું ?
ઉત્તર- જેવી આપણી લાયકાત હોય, તેવી જ છે કરવાની ટેવ પડે છે. દુનિયામાં માણસે જન્મ પણ છે અને મરે પણ છે, છતાં જન્મની નેંધ જોઈતી હોય તે તે ગેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com