________________
અક્ષમદી૫
ઉત્તર ઃ શ્રી ભગવતી સૂત્ર શતક-૨. ઉ. ૫ માં આવે છે કે ફળને મિi Tળે અ, ઉમકે, જેમકે નિથ પ્રવચન અર્થે એટલે સાર છે (૧) તે પરમાર્થ છે (૨) અને તે સિવાય શેષ સર્વ અનર્થકર છે (૩) આ પ્રમાણે (૧) જે (૨) મે ૨) જા. આ ત્રણે બેલે શાસ્ત્રીય રીતે સાચી ભાવનાનાં પગથિયાં છે. પ્રથમ પાયે સાચાને નિશ્ચય, બીજે પાયે પ્રવૃત્તિ અને ત્રીજે પાયે વિઘજય (અનર્થથી બચવામાં અશુભ ઉદય અને અંતરાયના વેગે ઊભાં થતાં વિઘોને જય) આ પ્રમાણે ત્રણ બેલે ક્રમશઃ વિતરાગ માર્ગના પ્રવેશદ્વાર જેવાં છે. નિશ્ચય, પ્રવૃત્તિ અને વિશજય સ્વરૂપ ઉપરોક્ત પરમ આગમ શ્રી ભગવતી સૂત્રનાં ત્રણે પદની પૂર્વ ભૂમિકામાં હેય અને ઉપાદેયને વિવેક તે તેને સમજાઈ જ ગયે હોય છે. તે હેયને છોડવા ગ્યને સ્વપ્ન પણ આદરવા એગ્ય ગણાતું નથી. ૨
પ્રશ્ન ૧૩૧ - વીતરાગમાર્ગના પ્રવેશદ્વાર સમાન છે, પરમકે, આજે આ ત્રણે બેલેને નિશ્ચય, પ્રવૃત્તિ અને વિદ્વજય સ્વરૂપે જે વર્ણવેલ છે તે ત્રણેને વિસ્તારથી અર્થ શો ?
ઉત્તર :જેને આપણે આત્મિક ઉલ્લાસભાવ કહીએ છીએ તે ભાવનાના ત્રણ પ્રકાર છે. તેને ક્રમશઃ ઉત્તર આ પ્રમાણે છે :
(૧) નિશ્ચય : નિગ્રંથ પ્રવચનને અર્થ ગણે છે. સમ્યકત્વ પામે નથી, હજુ માત્ર સંસર્ગમાં જ આવ્યો છે, તેથી તેને ધર્મનાં કાર્યો કરવાનો વિચાર થાય. મને મન તે વિચારે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com