________________
ગમપ્રદીપ
તેને ભાન નથી કે આ રીતે કે છે, વચ્ચે કેવાં ઘર છે, અથવા જંગલ છે કે ગામ, તથા સામે કેણ આવે છે, આવી કઈ પણ બાબતના ભાન વિના માત્ર ચાલવાનું જ કામ કરે છે. અસંસી જેનું વેદન આ પ્રમાણે આંધળા માણસ જેવું છે, અને સંજ્ઞી છે તે દેખતા માણસ જેવા છે. ૯
(૧૮) ભાવ અને ક્રિયાનું સ્વરૂપ પ્રશ્ન ૧૨૯ - સાચા ભાવ વિના કિયા ફળતી નથી, તે સાચા ભાવ એટલે શું ?
ઉત્તર :- જો માત્ર હૃદયના ઉમળકાને જ સંવર-નિરા સ્વરૂપ ધર્મ કહેશે તે કયે મનુષ્ય ધર્મભાવ વગરને છે? જેઓ પિતાની જિંદગીમાં ભેગ આપે છે તે હદયના ઉમળકા વિના નથી આપતા. મુસલમાને ઉર્સમાં ધારી લે છે, તેમાં તેઓ પણ ઉમળકાથી ઘર-દુકાને પડતી મુકીને જોડાય છે, ઝાંઝ, પખાજ, તબલાં અને હાર્મોનિયમ બજાવનાર ઊછળી ઊછળીને રાગડા તાણતા હોય છે. તે આવાં બધાં કાર્યો શું વિના પ્રયત્ન બની જાય છે? જે માત્ર ઊભરાને જ ધર્મ માની લેવામાં આવે તે સાચા જ્ઞાન અને પેટા જ્ઞાન વચ્ચે hઈ વિવેક નહિ રહે. ક્રિયા ભાવપૂર્વકની હોવી જોઈએ તે વાત સાચી, પરંતુ તે ભાવ આવા ઉમળકા અને ઊભરાથી કઈક જુદા અને અપૂર્વ હોય છે. ૧ આ પ્રશ્ન ૧૩૦ - તે ઉત્તમ ભાવેનું સ્વરૂપ શાસ્ત્રીય રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com