________________
પ્રાપ્રદીપ
શરીર, સ ́પત્તિ, વગેરે પુણ્ય-પાપના પ્રવાહ છે, ત્યાં અનાત્મ ભાવ સ્વરૂપી કૂતરો બેડો છે. જેમ પહેલા કૂતરાને પ્રવાહનું પાણી ગાય પીએ તે તે ખમાતું નથી, તેમ આ શ્વાનને (અનાત્મભાવને) શક્તિના ઉપયાગ ધર્મમાગે થાય તે સહન થતુ નથી. પ્રવાહનું પાણી ખારા દરિયામાં (મૃત્યુ) ચાલ્યુ જો તે સંબધના જેમ ધૃતરાને વિચાર નથી, તેમ ખાટા માર્ગ ખર્ચાતી શક્તિના દુરુપયેાગનું તેને ાન નથી. એના નડવાને સ્વભાવ આત્મશક્તિના સદુપયોગને સમયે જ હોય છે, ૪
૩૧.
પ્રશ્ન ૪૨ - જ્ઞાનમય એવા આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જ્યારે અજ્ઞાન-આચરણ (માધા-સુશીલ-ધનાદિની કુટિલતામાં પ્રવૃત્તિ) કરે તેા તેથી ખંધાતાં કર્યાં અને તેથી થતાં નુકસાનને ખ્યાલ કેમ નથી આવતા ?
તે
ઉત્તર ઃ- માયા, કુશીલ, ધન આઢિ સવ મેહુરાજાના ઊંડા છે. ઊપર સીધા કર જ જય તેવું નથી. કીડી, મકોડા, વગેરે ચટકા ભરે, વીંછી વગેરે ડંખ મારે એટલે જણ હુરત જ થાય અને સાધાન થવાય. પરંતુ ઊંદર તા આ અંગૂઠ કુરડી ખાય તે પશુ ખબર ન પડે, કારણ કે તે ઊ ંદર આખા અગૂઠો માત્ર કરડતો જ નથી, પણ કરડી ફૂંકે છે અને ફૂંકી ફૂંકીને કરડે છે એટલે તેના ડંખની ખબર પડતી જ નથી. એ પ્રમાણે સયુટવા, કુશીલ, માતા, ધનાદિ સમાં જે અજ્ઞાન આચરણ છે તે માહુરાજાના ઊઘેર હાયને ફૂંકી ફૂંકીને ડ’ખ મારે છે, અર્થાત્ રાજી કરીને, નચાવીને, કુદાવીને તન પમાડે છે. પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com