________________
પ્રશ્નપ્રદીપ
વાંધા છે. બધામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું નહિ, પણ એ ક્ષાયિક સમ્યક્દષ્ટિ, એક પણ મુનિને—નાનામાં નાના મુર્તિને પણ વંદન કર્યા વિના રહ્યા ? નહિ જ ! કારણ કે સમકિત જીદું છે અને વિરતિ જુદી છે, એમ તેઓ સારી રીતે સમજતા
હતા. ૮
પ્રશ્ન ૭૪ :- ધર્મકાર્યની સફળતા કયારે ગણાય ?
ઉ-તર :- ધર્મ તત્ત્વને સફળ કરવા માટે તેની કિ ́મત પ્રથમ સમજવી જરૂરી છે. તેના ગુણને પરિચય ન હોય તે તેને આત્મગુણની માલિકીના હક મળતા નથી. જે મેાક્ષ પ્રાપ્તિના હેતુથી ધમ આરાધના કરવામાં આવે છે, તેની સફળતામાં જ પેાતાના પુરુષાર્થ ની સાથકતા છે.
પર
અનાજ માટે વાવેલા ધાન્યના અંકુર ફૂટે, માથા સુધી મેાટી માલાતા થાય, પરંતુ છેવટના વરસાદ ખેંચાય અને હૂંડામાં દાણા ન બેસે તે તેને સુકાળને બદલે દુષ્કાળ જ કહેવાય. ઘાસ ઘણું ઘણું થયું છતાં હેતુ ઘાસના ન હતા. જે પ્રયાજને પ્રવૃત્તિ થતી હાય તેની સિદ્ધિમાં જ પ્રયત્નની સાર્થકતા છે. ૯
પ્રશ્ન ૭૫ :– જ્ઞાનવાદી અને ક્રિયાવાદીનાં વસવાનું કારણ શું છે ?
ઉત્તર ઃ– ક્રિયાથી થતાં ફળને જ્ઞાનવાદીઓ જ્ઞાન સાથે ઘટાવવા જાય છે, અને જ્ઞાનથી થતાં ફળને ક્રિયાવાદીએ ક્રિયા સાથે ઘટાવવા જાય છે, તેથી જ અન્ને વચ્ચે પરસ્પર વિસંવાદ થાય છે. માટે તે બન્નેનું એકાંતવાદનું જે દૂષણ છે તે દૂર કરે તે
સમાધાન થાય. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com