________________
મમતીપ
દુનિયાના કુટિલ, કુબુદ્ધિથી ભરેલા ઘણા એવા માયાવીછે, તેને પણ આ પવિત્ર પ્રકારમાં સમાવેશ થઈ જશે તે તેનું શું ?
ઉત્તર :- સ્વાર્થ અને પ્રપંચના લક્ષે તે ઘણા ચાલાકે આગળ-પાછળનાં પરિણામ પ્રત્યે આંખ મિંચામણા કર્યા વિના સજાગપણે વતે છે, પરંતુ સ્વાર્થી જીવનને બદલે પિતાના ઉજ્જવલ ભાવિ માટે જે આગળ-પાછળને વિચાર કરી, ધર્મ તથા પુણ્યને ગ્ય અને આદરણીય ગણે અને પાપ તથા અધર્મ પ્રત્યે ખેદની લાગણી પ્રવર્તી રહેલ હોય અને તે અનુસાર જે દીર્ધ વિચાર કરી વર્તે તે જ સાચે સંજ્ઞી એટલે કે “સણી દષ્ટિવાદોપદેશ” કહેવાય છે. તે સિવાયના જે જીવે પિતાના કલ્યાણ પ્રત્યે પ્રેમ ધરાવતા હોય અને પાપને આદરણીય સમજી તેમાં ડૂબાડૂબ બની જે સંજ્ઞા-વિચારશકિત પ્રવર્તાવે તે સર્વે સાચા શબ્દોમાં સંજ્ઞી નથી. એટલે શાસ્ત્રીય ભાષામાં તેને “સંજ્ઞી હેતુવાદોપદેશ” કહેવાય છે, અને ટૂંકમાં તેને બહેતુસરી” કહે છે. ૨
પ્રશ્ન ૧૨૨ - “હેતુસંજ્ઞી” અને “અસંશી એટલે ?
ઉત્તર :- ઉપરોકત અને શબ્દો શ્રી નંદિસૂત્રની પરિભાષાના છે. અસંજ્ઞી એટલે જેને વિચાર–મનન–ચિંતનશક્તિ જ નથી, મૂળમાં જ તેઓ મન વગરના છે. એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવને તેમાં સમાવેશ થાય છે. મનને અભાવ તે અસંસી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com