________________
પ્રશ્નપ્રદીપ
ગણાય.” આ એક સનાતન સત્યને ઇન્કાર કાણુ કરી શકે તેમ છે ?
ง
સ્વાર્થ અને પ્રપ ́ચયુકત વ્યવહારનાં કાર્યાં દેખાવમાં ભલે સુંદર અને માહક લાગતાં હાય, તત્કાળ અનુભવની અપેક્ષાએ ભલે મધુર લાગતાં હાય, પરંતુ તેનું અંતિમ પરિણામ તે છેવટ નરકાદિ દુતિના સ્વરૂપે જ થવાનું છે. જ્યારે ધર્મશાસ્ત્ર નિર્દિષ્ટ અનુષ્ઠાના ભલે કદાચ દેખીતી રીતે (દેખીતી નજરે) આડંબર વગરનાં લાગતાં હાય, અને પ્રથમ ક્ષણે ભલે સુંદરતા ન દેખાતી હાય, તે પણુ તેનું પરિણામ તે। આત્મશુદ્ધિ અને સદ્ગતિની પ્રાપ્તિના સ્વરૂપે શુભ જ છે. માટે એ ક્ષણિક આંઝવાનાં નીર જેવી ભ્રામક સુંદરતાના બંધનમાં ન ફસાતાં, સાત્ત્વિક આનદની પ્રાપ્તિ માટે સ્વાથ અને પ્રપ’ચથી બુદ્ધિને અટકાવવી આવશ્યક છે. ૪
પ્રશ્ન ૧૨૪ :- તે શુ અવળે માર્ગે બુદ્ધિના જે ૧૫રાશ થાય છે, તે અસ'ની જીવા અપેક્ષાએ પણ ભય કર છે? ઘણું મેળવ્યું હાય અને ઘણુ કર્યુ. હેાય તેા પશુ તે સ શું નિક ગણાય ?
""
ઉત્તર ઃ- જીવ એકેન્દ્રિય હાય કે ભલે પંચેન્દ્રિય હાય પરંતુ તે સર્વાંને આહાર, ભય, મૈથુન, પરિગ્રહ છે અને તેથી જ એ ચારે સંજ્ઞા પ્રત્યેક જીવની માનવામાં આવી છે. તેમ છતાં પણ તે સર્વ જીવાને શાસ્ત્રકાર ભગવાને “સ”ની ” તરીકે માન્યા નથી, જો આહારાદિ ચાર સ`જ્ઞાને અંગે વિચારશીલતા અનામત રાખી હાત, તે તેા પરિણામ એ આવત કે આ જગતમાં કોઇ પણ- આત્મા વિચારશીલતા વિનાના કહેવાતા જ ન હોત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com