________________
ગામદીપ
હેતુસ'ની એટલે મન મળ્યુ. તે છે અને મનન પણ શક્તિ અનુસાર કરી જાણે છે, છતાં તે સ માત્ર સ્વાથ પૂરતું જ. તેમાં ધર્મ અને પુણ્ય તથા અધમ અને પાપના તેમજ પરલેાક સંધીના અંશ માત્ર પણ વિચાર ન હાય.
રા
હેતુસ શી” કેટલાક જીવા એવા પણ હોય છે કે, તેઓ પેાતાના અતિશય આવેશ અને અલ્પબુદ્ધિને કારણે શરીર અને સ્વાર્થીના વિચાર કરવા માટે પણ નિષ્ફળ નીવડે છે. અને કેટલાક હેતુસ‘ફ્રી” જીવા એવા પણ હોય છે કે તેઓ પોતાના સ્વા કાય માં એટલા ચાલાક હોય છે કે આગળ પાછળની સવિચારપૂર્વક યેાજના ઘડે છે. દૂરદેશી પરિણામેાના પણ તે વિચાર કરી શકતા હૈાય છે, પરંતુ આ સર્વાંમાં ધર્મ તથા પુણ્ય અને પાપ તથા અધમ તેમજ પરલેાકના વિચારના અંશ પણ વિવેક નથી હાતા. તેથી તેને શાસ્ત્રીય ભાષામાં “હેતુસ’શી” કહેલ છે.
અસંજ્ઞીમાં મનને અભાવે વિચારશકિતના જ અભાવ છે, ત્યારે હેતુસ’સીમાં મળેલી વિચારશકિત અવળે માર્ગે જ પ્રવ્રુત્ત અનેલ છે. ૩
પ્રશ્ન ૧૨૩ :- પ્રમળ વિચારશકિત ધરાવનારને પણ હેતુસજ્ઞી કહીને અસસીના પણ મોટાભાઈ બનાવ્યા તે તેમાં ઊંડું તત્ત્વ શું રહેલું છે ?
ઉત્તર ઃ- જેના અંત સારા તે જ કા સ’પૂર્ણ માર્ ગણાય, અને જેને અંત ખરામ તે સંપૂર્ણ કાર્ય ખરાબ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com