________________
પ્રાગમહીપ
ઉત્તર સ્થૂળ રીતે જો જોઇએ તા જેને મન મન્યુ અંને મનન શક્તિ ધરાવે છે, તેને “સંગી” કહેવાય, અને મન ન મળવાને કારણે મનન—વિચાર શક્તિના જેમાં અભાવ છે તેને સન્ની” હેવાય.
:
ઉપરાકત દેખીતી સ્થૂળ વ્યાખ્યાના ઊ’ડાણુમાં જ્યારે ઊતરશું, ત્યારે તેના રહસ્યનું આપણને અદ્ભુત જ્ઞાન થશે. જેમ થર્મીમીટરથી તાવનું પ્રમાણ જાણી શકાય છે, તેમ આપણી ચેાગ્યતા—લાયકાતનું પ્રમાણ જાણી શકશું'.
પેાતાને પ્રાપ્ત થયેલ મનને આધારે થતી મનનક્રિયાવિચારધારા વાસ્તવિક તા ત્યારે જ ગણાય કે જ્યારે તે પેાતાના સારા માઠા ભૂતકાળનું અને ઉજજવલ ભવિષ્યનું ચિત્ર સમજી તેનું વિચારપૂર્વકનું વર્તન કરે.
પરિણામના કંઇ પણ વિચાર કર્યાં વિના જે પ્રવૃત્તિ કરે છે, તેની વિચારશકિતને શાસ્ત્રીય શબ્દોમાં સની હેતુવાદોપદેશકી” (શ્રી નંદી સૂત્ર) સંજ્ઞા કહેવાય છે, અને તે અસંજ્ઞીના મેાટાભાઇ જેવા ગણાય. હવે જે આત્મા પાતાની આત્મિક ઉજ્જવલતાનું લક્ષ કરી, તેમજ તે સંબંધી આગળ પાછળના પૂરા વિચાર–વિવેક કરીને જે વર્તે તેને શાસ્ત્રીય ભાષામાં સાચા સંજ્ઞી અર્થાત્ “સજ્ઞી દૃષ્ટિવાદોપદેશ” કહેવાય છે. ૧
પ્રશ્ન ૧૨૧ :- જો પેાતાના આગળ-પાછળના જીવન અને વ્યવહારમાં વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારને દૃષ્ટિવાદોપદેશી સજ્ઞી” એટલે કે યથા સંજ્ઞી કહેવાય છે, તેા પછી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com