________________
પ્રશ્ન ઉપસ્થિત થતું નથી. પરંતુ જેને હજુ આ સંસારના સર્વ અનુકૂળ-પ્રતિકુળ મનુષ્ય વગેરે છે, તથા સુરૂપ-વિરૂપ વગેરે પદાર્થોના સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન નથી, અને સર્વિસ અવરથા પામી જે વીતરાગ નથી બનેલે, તેની પાસે એકાઅધિક પ્રમાણમાં ઉપરકત, મનની ચંચલતાની ફરિયાદ તે હશે જ. . - મનન એટલે કે વિચારે ઉત્પન્ન થવાનાં કારણે એવાં છે કે કોઈ પણ અજ્ઞાત વસ્તુને જાણવા વિચારોની આવશ્યક્તા રહે છે. તેવી જ રીતે ન મેળવેલી વસ્તુને મેળવવા માટે પણ વિચારો ઉત્પન્ન થવાને અવકાશ છે.
જે વાત તેરમે ગુણસ્થાને છૂટે છે, તેને જે પ્રથમ પગથિયેથી જ પડતી મૂકીએ તે આપણે પત્તો જ લાગવાને નથી. કેવળી ભગવાનને પિતાનું સાધ્ય સંપૂર્ણ હેઈ, હવે કઈ સાધવાનું કે મેળવવાનું ન હોવાને કારણે વિચારોની હારમાળા અંગે અવકાશ નથી રહેતું. ૪
પ્રશ્ન ૧૧૮ – જે માત્ર અજ્ઞાતને જાણવા માટે અને અપ્રાપ્તને પ્રાપ્ત કરવા માટે જ મનની પ્રવૃત્તિ કહે છે, તે પછી કેવળી ભગવાનને પણ હવે અજ્ઞાત કે અપ્રાપ્ત કંઈ જ ન હોવા છતાં શું કામ મન પ્રવર્તાવવું પડે છે ?
ઉત્તર - આપને સવાલ એટલે ઉત્તમ છે, એટલે જ તેને ઉત્તર પણ સરળ છે. જેમ કે વૈદ્ય નીરોગી છે, છતાં પણ તે બીજા માટે દવાને બાટલે હાથમાં ગ્રહણ કરે છે. તેવી જ રીતે કેવળજ્ઞાની ભગવાન પણ મનને વ્યાપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com