________________
પ્રાદો
માત્ર બીજા માટે જ કરે છે. જેવા કે-અનુત્તર વિમાનવાસી દેવે તથા અન્ય દેવે વગેરે જ્યારે મને મને પ્રશ્ન કરે, તેને મને મન ઉત્તર દેવાને હોય ત્યારે જ! દવાને શીશે હાથમાં લેવા માત્રથી જેમ રોગી તરીકે ગાણી ન લેવાય, નીરોગી વિદ્યને પણ દદી માટે જેમ દવા હાથમાં લેવી પડે છે, તેમ અનુત્તર વિમાનવાસી આદિ દેવેને મનથી જ ઉત્તર આપવા સમયે મનને ઉપયોગ કરનાર કેવળી પ્રભુને મનની ક્રિયા ઉપરેત ઉદાહરણ પ્રમાણે જ છે. મનથી જ ઉત્તર દેવાના પ્રસંગ સિવાય કઈ પણ સમયે મનને પ્રયોગ કેવળી પ્રભુને હોતે નથી. ૫ • પ્રશ્ન ૧૧ - તેરમે ગુણસ્થાને કેવળી ભગવાનને જે મન હોય છે, તે કેવા પ્રકારે હોય છે? - ઉત્તર કેવળી ભગવાનને માત્ર મનના પુદ્ગલ એટલે કે માત્ર દ્રવ્ય મન હોય છે, પરંતુ બીજા માણસને જેમ મનન
ગ્ય પદાર્થોનું જેવું ચિંતન હોય છે, તેવું નથી હોતું. મનનચિંતન કરવાની સ્થિતિને અવકાશ તેને ન હોવાનું કારણ એ છે કે જ્ઞાનમાં અને સાધ્યમાં ન્યૂનતા નથી. કેઈ પણ અજ્ઞાત અને અપ્રાપ્ત વસ્તુ જ્યાં હોય ત્યાં જ મનન હોય છે. કેવલી પ્રભુને અજ્ઞાત કંઇપણ નથી અને પ્રાપ્તિ ગ્ય જે છે તે સર્વ તેને પ્રાપ્ત છે. ૬ : (૧૭) સંગી–સા વિચારવંત કોણ?
પ્રશ્ન ૧૨૦ - સંજ્ઞી અને અસંજ્ઞી એટલે શું? તેમજ તેને મૂળ આધાર શું છે? તથા તેના કંઈ પ્રકાર ખરા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com