________________
પ્રદ
છે, તેના માટે મનની પ્રવૃત્તિ થવા લાગે છે. મનની જે પ્રવૃત્તિ તેનું જ નામ મનન, અને તે પ્રવૃત્તિ જેટલી વધારે તીવ્ર, તેટલી તેની ચંચલતા વધારે કહેવાય છે. ૩ ' '
પ્રશ્ન ૧૧૭ : મનની ચંચલતાનું સ્વરૂપ તે જાણ્યું, પરંતુ તે ચંચલતાનું કારણ શું છે?
ઉત્તર : ચંચલતાની નિવૃત્તિ બે અવસ્થામાં જ સંભવી શકે છે. મનન કરવા યોગ્ય દ્રવ્યોને (સંસારની વસ્તુ, વ્યકિત આદિ) સમજવાની શકિતના અભાવ સમયે એટલે કે સ્થાવર વગેરે અસંજ્ઞીના ભાવમાં અને બીજી અવસ્થા એ કે હવે જેને મનન કરવા ગ્ય કંઈ પણ રહ્યું ન હોય તેને, એટલે કે કેવળજ્ઞાની ભગવાનને !
જે આત્મા અસંજ્ઞી પણ નથી અને કેવળજ્ઞાની પણ નથી, પરંતુ અપૂર્ણ અને વિચારશક્તિ ધરાવનાર છે (સંસી છે) તેને જ મુખેથી ઉપરોક્ત પ્રશ્ન ઉદ્ભવે.
જાણ લીધા વધે છે, અને તેનાથી
આ સંસારના સર્વ દ્રવ્યો એટલે કે ચેતન અર્થાત્ પિતાના નેહી પી વગેરે છે અને જડ અર્થાત્ સંસારના સર્વ પદાર્થો, જેને હેય-ય અને ઉપાદેયની દૃષ્ટિથી સર્વ પ્રકારે જાણું લીધા છે, તેમજ તેનું નિત્યત્વ અનિત્ય સંપૂર્ણપણે જેણે ઓળખી લીધું છે, અને તેથી સર્વજ્ઞ વીતરાગ પદને પામી કવલ્યજ્ઞાનને જે વરેલા છે, તેનાથી કંઈપણ અજ્ઞાતઅજાણ ન હોવાને કારણે તેને હવે મનન કરવા ગ્ય કંઈ વસ્તુ જ નથી. તેથી સંપૂર્ણ એવા રાની ભગવાનને માટે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com