________________
ગ્રીષ
આષણને તે વિચારોનું ભાન થાય છે. વાસ્તવિક રીતે આ ધમસાણ જે વા જેવું દેખાય છે, એ મનની સ્થિર થવાની પૂર્વ ભૂમિકાનું સૂચક છે.
મન ભમરડા જેવું છે. જ્યારે તીવ્ર ગતિથી ફરે છે, ત્યારે સ્થિર દેખાય છે, પણ તેની ગતિ ધીમી પડે કે ખડખડ અવાજ કરતા માઢુ ચક્કર મારે છે અને આખરે ફરતા બંધ પડી જાય છે.
આપણામાં ભૂતકાળના અનેક સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં પડેલ હાય છે. તેમાં કેટલાક તેા પૂર્વજન્મનાં પણ હાય છે. ધ્યાન કરતે સમયે તે સકારા મનની સપાટી પર આવે છે. અને પછી કચરા રૂપે બહાર ફેંકાઇ જાય છે.
પ્રશ્ન :- ૧૧૬ મન એ શું વસ્તુ છે? અને તેના ચંચલ સ્વભાવનું મૂળ કારણ શું છે ?
ઉત્તર ઃ- મન એ એક એવી વસ્તુ છે કે તે એક પળ પણ નિરાંતે પણ બેસી શકતું નથી. માણસના નિ યમાં જ્યારે કાઈ સારું લક્ષ બંધાય, ત્યારે મન સારે વિચારે ચડે છે, અને જ્યારે પેાતાના નિયમાં ખરાબ ઇરાદા-આશય નક્કી થાય, ત્યારે મન માઠા વિચારે ગાથાં ખાય છે.
· મનન અને મન” એ બન્નેને પરસ્પર મનન તિને આધારે મન, અને મનને આધારે રીતે અને પરસ્પર એકબીજાથી અવલખીત છે.
મનની શક્તિ પ્રાપ્ત થયે (સં.ના ભવ પ્રાપ્ત થયે) મનન વિચારવા યાગ્ય જે જે દ્રબ્યા, પઢાર્થી અને
વ્યક્તિ
વગેરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સંબંધ છે.
મનન, એ
www.umaragyanbhandar.com